ભગવતસાધનામાં આગળ વધવા કઈ ચાર ભુમિકા જરુરિ છે?
*જિજ્ઞાસુ અવસ્થામાં ભગવરસ્મરણ.
* મુમુક્ષુ અવસ્થામાં માત્ર ભગવતકથાશ્રવણ નહિ પણ તેના મર્મમાં પ્રવેશ.
* માર્ગાનુસારી અવસ્થામાં એ મર્મ અનુસાર સાધન-ભજન અને તે પરિપકવ થતા.
*મુકતાવસ્થા.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....