જીવનમાં વિશ્રાતિ કેમ મળતી નથી?
* જ્ઞાન,ભક્તિ,યોગ કે કર્મમાર્ગનો નિષ્ટાપૂર્વક આશ્રય નથી લેવાતો એટલે.
શાંતીમય જીવન જીવવાના ઉપાય?
* હજી કંઇ કરવું છે એવા વેગો શમી જાય.
* શુધ્ધ અને સરળ હ્રદય.
* પોતાના દોષ ઓળખવા અને તેમને દુર કરવા નિષ્ઠાયુકત પ્રયત્ન કરવો.
* સર્વ સ્થિતિમાં ભક્તિમય રહેવુ.