જીવનની સફળતાની ચાવી શેમા રહેલી છે ?
* નિષ્ઠાપુર્વકના પુરુષાર્થમાં.
* કાર્ય પ્રત્યેની અને પોતા પ્રત્યેની અતૂટા શ્રધ્ધામાં.
* અદમ્ય હિંમતમાં.
* પોતાની તમામ શક્તિ બુધ્ધિપુર્વક કાર્યમા જોતરી દેવામાં.
* પરિણામના ચિંતનમાં શક્તિ વેડફવાને બદલે જે કાર્ય હાથ ધર્યુ હોય તેની પ્રક્રિયાને વિશેષપણે સમજવામાં શક્તિ નિયોજવી.