જીવનનું સરળ ગણિત કયું ?
* કોઈના દોષો સામે દષ્ટિન કરવી.
* અહંકાર છોડવો.
* હરિસ્મરણ કરવું.
* વહેચીં ને ખાવું.
* અંતઃકરણ અને શરીર વિકાર રહિત કરવા.
* સૌ પ્રત્યે સમભાવ રાખવો.
* પુરુષાર્થ કર્યા કરવો; પરિણામ શ્રીહરિને સોપવું; નિષ્કામભાવે કર્મ કર્યા કરવું.
* કોઈ જ્ઞાનીજને કહ્યું છે તેમ-
સદગુણોનો સરવાળો,ગુણનો ગુણાકાર,બુરાઈની બાદબાકી અને ભ્રમનો ભાગાકાર કરતા રહેવું.