સામાન્યરીતે હદુઓ મહદંશે દિવાળીના દિવસોમાં જ મીણબત્તી પ્રગટાવે છે. ક્રિશ્ચિયન લોકો તેમના દરેક તહેવાર
અથવા અંગત પળોમાં કે રાત્રે ડીનર લેતી વખતે કેન્ડલ (મીણબત્તી) વાપરે છે. ઇકો ફ્રેન્ડલી મીણબત્તી એવી છે કે
કલાકો સુધી ચાલે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ મીણબત્તીનું મીણ મધમાખીનું મીણ વપરાયું હોય છે. જે ખૂબ
ધીમા કલાકે બળે છે. તે વધુ સમય સુધી જલે છે. ઊનાળાના શુષ્ક દિવસોમાં જો ઘરમાં આળસ તથા ગરમી પ્રવેશી
ગયાં હો તો ઘરના એક ખૂણામાં એક મીણબત્તી પ્રગટાવી દો. તમારો રૂમ તાજગી ભર્યો તથા સુગંધીદાર બની
જશે. આ મીણબત્તીમાં કોઇ જાતનો ધુમાડો ઊત્પન્ન થતો નથી. તે ઇકો ફ્રેન્ડલી પદાર્થોમાંથી બનાવેલી હોવાથી
બિલકુલ હાનિકારક છે.તેમાં વપરાયેલાં દ્રવ્યો શુદ્ધિ કારણની પ્રક્રિયામાંથી વાપરવામાં આવે છે. જે ઘરની હવા શુદ્ધ
કરે છે. અને હવામાં સુગંધ ફેલાવે છે.
ઘરને સજાવવા ઇકો ફ્રેન્ડલી ગિફટમાં આપવાનો સારો વિકલ્પ છે. આ એક ઊત્તમ ગિફટ છે. તે કેન્ડલ કાચના
કન્ટેનરમાં અથવા તો ગ્લાસમાં મળે છે. આ મીણબત્તી ઓછામાં ઓછા ૪૦થી ૬૦ કલાક ચાલે છે. તે સમય
દરમિયાન તેના રંગીન લેધર મુજબ કલર બદલે છે.
તે ન્ ાા જુ દ ાજુ દ ા કલર તથા ફલે વ ર
નેચરલ હની એસેન્સ
કલોવ (લવગ) એસેન્સ
સિનેમોન (તજ) એસેન્સ
તુલસી એસેન્સ
લેમન ગ્લાસ એસેન્સ