આટલા લોકો સંબંધમાં નજીક હોવા છતાં કાંઈ કામના નથી.
(૧)વહુધેલો દીકરો અને વંઠેલી દિકરાની વહુ
(૨)પ્રપંચી ભાઈ અને ભ્રર્દી ભાગીદાર
(૩)કપટી અને કંજૂસ મિત્ર દયાહીન શેઠ કે સાહેબ
(૪)ઝગડાખોર અને મતલબી પડોશી અને દીકરા-દીકરીના લાલચુ સાંસરિયા
(૫)પતિત પત્ની અને વહેમી પતિ