સામગ્રી –
નારંગીનો રસ 400 મિલી.લી,
લીંબૂનો રસ દોઢ કપ ખાંડ,
નારંગી રંગના થોડાક ટીપા,
મોસંબીનું એસેંસના કેટલાક ટીપા,
કેએમએસ એક ચપટી.
વિધિ –
મોસંબીનો ગાળી લો. ખાંડમાં થોડુ પાણી નાખીને 2 તારની ચાસણી બનાવો. તેમાં લીંબૂનો રસ ભેળવી ગાળી લો. ચાસણીમાં ધીરે ધીરે નારંગીનો રસ ભેળવો, એક મિનિટ ઉકાળ્યા પછી ઉતારી લો. આમાં થોડુ શરબત કાઢી લો અને તેમા કેએમએસ સારી રીતે ભેળવી બધામાં મિક્સ કરો. એસેંસ અને નારંગી રંગ પણ ભેળવો. એસેંસ અને નારંગી રંગ પણ ભેળવો અને બોતલમાં ભરો. સ્વાદિષ્ટ શરબત તૈયાર છે