લોભ એટલે શું ?
* સંગ્રહ કરવાની વૃતિ.
* ન હોય તેને મેળવી લેવાની વૃતિ અને હોય તેને જાળવી રાખવાની વૃતિ.
લોભના પાયામાં શું છે ?
* વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટેનો ભય.
* વસ્તુ પ્રત્યેનો મોહ.
* પરિગ્રહનો ભાવ ાને ભવિષ્ય પ્રત્યે અવિસ્વાસ.
લોભને કોણ શાંત કરી શકે?
* પૂર્ણતાનો અનુભવ.
* સંતોષ.