આધ્યાત્મિકતા ભણી શા માટે જવું?
* પરિપૂર્ણતાનો અનુભવ કરવા.
* આપણી ઉદાશીનતાને ઓગાળી નાખવા.
* આપણિ આંતર-બાહ્ય જડતાને ખંખેરી નાખવા.
* આપણી ચેતના દ્રારા મહાચેતનાની અને આત્મા દ્રારા પરમાત્માની અનૂભુતિ કરવા.
* સત્,ચિત અને આનંદનો સાક્ષાત્કાર કરવો.
* મૂળ મુકામે પહોચવા.
* અમૃતની અવિચળ સ્થિતિ પ્રાપ્ત કરવા.
* હું પણાના અત્યંત દુર્ભધ આવરણને ભેદવા.
* સીમિત પ્રદેશમાંથી ચરણ ઉઠાવી અસીમના પ્રદેશમાં પદાર્પણ કરવા.
* સત્યને સંપુર્ણ સંસ્પર્શ કરવા.