જીવનમાં અપનાવવા જેવો માર્ગ કયો ?
* અનુભવિઓએ ચિધેલો.
* મધ્યમમાર્ગ.
* કશાનો એકદમ વિચાર ન કરવો કારણકે તેથી ધ્વેષ જન્મે છે.
* માયાવી જગતમાં કશામાં પુરેપુરો ડુબી ન જવું, કરણકે તેથી રાગ જન્મે છે.
* રાગ-દ્વેષ કે ગમો-અણગમો રાખ્યા વિના પ્રસંગ કે પરિસ્થિતિને સમજવાનો-મૂલવવાનો અભિગમ રાખવો. અંતિમોથી અળગા રહેવું કશામાં તણાઈ ન જવું કે ભયના માર્યા કશાથી ભાગી ન જવું.
* અંતઃકરણના દરવાજા બંધ કરી દેવાને બદલે ખુલ્લા રાખવા; કારણ કે પ્રદાર્થ માર્ગમાં ગુણ-અવગુણ પડેલા છે.
* નીર-ક્ષીર ન્યાય કરતો રહેવો; પાણી અને દુધ જુદા પાડતા રહેવાઃ તટસ્થવ્રુતિ કેળવી કાર્ય કરવું.
* અહી બધું સાપેક્ષ છે તે સતત ધ્યાનમાં રાખી માર્ગ પસંદ કરવો.