હિન્દુ – તીર્થધામ
ભારતના ચાર ધામ :
૧.દ્વારિકા
૨.જગન્નાથપુરી
૩.બદરીનાથ
૪.રામેશ્વર
હિમાલય ના ચાર ધામ :
૧.યમુનોત્રી
૨.ગંગોત્રી
૩.કેદારનાથ
૪.બદરીનાથ
હિમાલયના પાંચ કેદાર :
૧.કેદારનાથ
૨.મદમહેશ્વર
૩.તુંગનાથ
૪.રુદ્રનાથ
૫.કલ્પેશ્વર
ભારતની સાત પવિત્ર પુરી :
૧.અયોધ્યા
૨.મથુરા
૩.હરિદ્વાર
૪.કાશી
૫.કાંચી
૬.અવંતિકા
૭.દ્વારિકાદ્વાદશ
જ્યોતિલિંગ :
૧.મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
૨. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત)
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ)
૪. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
૫. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
૬. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
૭. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
૮. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
૯. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ)
૧૦. રામેશ્વર (તમિલનાડુ)
૧૧. કેદારનાથ (ઉત્તરાંચલ)
૧૨. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)
પ્રસિધ્ધ ૨૪ શિવલિંગ :
૧.પશુપતિનાથ (નેપાલ)
૨.સુંદરેશ્વર (મદુરા)
૩.કુંભેશ્વર (કુંભકોણમ)
૪.બૃહદીશ્વર (તાંજોર)
૫.પક્ષીતીર્થ (ચેંગલપેટ)
૬.મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
૭.અમરનાથ (કાશ્મીર)
૮વૈદ્યનાથ (કાંગજા)
૯.તારકેશ્વર (પશ્ચિમ બંગાળ)
૧૦.ભુવનેશ્વર (ઓરિસ્સા)
૧૧.કંડારિયા શિવ (ખાજુરાહો)
૧૨.એકલિંગજી (રાજસ્થાન)
૧૩.ગૌરીશંકર (જબલપુર)
૧૪.હરીશ્વર (માનસરોવર)
૧૫.વ્યાસેશ્વર (કાશી)
૧૬.મધ્યમેશ્વર (કાશી)
૧૭.હાટકેશ્વર (વડનગર)
૧૮.મુક્તપરમેશ્વર (અરુણાચલ)
૧૯.પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત)
૨૦.કપાલેશ્વર (કૌંચ પર્વત)
૨૧.કુમારેશ્વર (કૌંચ પર્વત)
૨૨.સર્વેશ્વર (ચિત્તોડ)
૨૩.સ્તંભેશ્વર (ચિત્તોડ)
૨૪.અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)
સપ્ત બદરી :
૧.બદરીનારાયણ
૨.ધ્યાનબદરી
૩.યોગબદરી
૪.આદિ બદરી
૫.નૃસિંહ બદરી
૬.ભવિષ્ય બદરી
૭.વૃધ્ધ બદરી.
પંચનાથ :
૧.બદરીનાથ
૨.રંગનાથ
૩.જગન્નાથ
૪.દ્વારિકાનાથ
૫.ગોવર્ધનનાથ
પંચકાશી :
૧.કાશી (વારાણસી)
૨.ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
૩.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
૪.દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)
૫.શિવકાશી
સપ્તક્ષેત્ર :
૧1કુરુક્ષેત્ર (હરિયાણા)
૨.હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
૩.પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
૪.રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
૫.ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
૬.પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા)
૭.સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ)
પંચ સરોવર :
૧.બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
૨.નારાયણ સરોવર (કચ્છ)
૩.પંપા સરોવર (કર્ણાટક)
૪.પુષ્કર સરોવર (રાજસ્થાન)
૫.માનસ સરોવર (તિબેટ)
નવ અરણ્ય (વન) :
૧.દંડકારણ્ય (નાસિક)
૨.સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
૩.નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ)
૪.કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
૫.કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
૬.ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર)
૭.જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી)
૮.અર્બુદારણ્ય (આબુ)
૯.હિમવદારણ્ય (હિમાલય)
ચૌદ પ્રયાગ :
૧.પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
૨.દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
૩.રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
૪.કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા)
૫.નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
૬.વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા)
૭.સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી)
૮.ઇન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા)
૯.સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
૧૦.ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા)
૧૧.હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા)
૧૨.ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા)
૧૩.શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા)
૧૪.કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી)