જીવના પ્રકાર કયા છે? કયા કયા ?
ચાર
* પામર. અનીતીથી કમાઈ અને અનીતિથી ભોગવટો કરે.
* વિષયી.કમાય નીતિથી પણ સુખનો ભોગવટો કર્યા કરે.
* મુમુક્ષુ.સંસારમાં રહીને તેમાથીં છુટવાની સતત ઇચ્છા રાખનાર.
* મુકત.પરમાત્માની સંપુર્ણ શરણાગતિ સ્વીકારનાર. પરમાત્માને શરણે સર્વસ્વ સમર્પિત કરનાર.