ભગવાનની સત્તા આપણામાં કઈ રીતે પ્રગટે છે?
* નિશ્ચયરુપે.
પરમાત્માની સતા આત્મામાં કયારે આવે ?
* જળબિન્દુ સાગરથી છુટુ પડે છે પઈ તેનામાં સાગરની સતા રહેતી નહ્તી,પણ એ જયારે સાગરમાં ભળી જઆય એ ત્યારે સાગરની સતા એની બની જાય એ તેવી જ રીટે આત્મા પોતાને પરમાત્મામાં લીન કરી દે તો તે પરમાત્મામય બની જાય છે અને તેનામાં પરમાત્માની સત્તા આવે છે.