સામગ્રીઃ
૫૦૦ગ્રા. બટાટા,
૧૦૦ગ્રા. તેલ,
૧૦ ગ્રા. આમલી,
૫ગ્રા. લીલા મરચાં,
રાઈ, ૦ll ચ.મેથી,
મીઠું, હિંગ,મરચું
રીતઃ
બટાટાને છોલી તેના અડધા ઈચના ટુકડા કરી, ધોઇ પાણી કાઢી નાખી તેમાં મીઠું નાખી ૧૦ મિનિટ રહેવાદો.બટાટા ને તેલમાં શેકી, સોનેરી ભૂરા રંગના થાય ત્યારે તાપ પરથી ઉતારી લો.મરચું, હિંગ, રાઈ અને મેથી થોડા તેલમાં શેકી, તેમાં આમલીનો રસ ભેળવી બરાબર વાટી નાખો.વાટેલ મસાલાને શેકેલા બટાટામાં ભેળવી અને તરત પીરસો.
પોષકતાઃ
આમાં ૧૨૦૦ કેલરી છે. આપણે બટાટા શાક તરીકે વાપરીએ છીએ, ખોરાક તરીકે નહિ. બટાટા લેવાથી જિંદગી અને શકિત ટકી રહે છે.