* અંતઃકરણની ચૌથી અવસ્થા તુરીય પદને બ્રહ્મપદને અથવા મોક્ષ કહે છે.આ પદની પ્રાપ્તિ થતાં વૃતિ માત્રનું સ્ફુરણ શાંત થઈ જાય છે અને નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....