આધ્યાત્મિકતાનો મૂળ પાયો કયો ?
* નિર્ભયતા અને નિશ્ચયબળ
અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ?
* સત્સંગ; અનુભવી વ્યક્તિઓનો સંગ.
* આપણા વિચારમાંથી દેહ નીકળી જવો જોઈએ.
* નામરૂપનો મોહ છુટી જવો.
* બર્હિમ્રુખતાને બદલે અન્તર્મુખતા.
* સાદુ જીવન,સંયમી જીવનસંતોષી વૃતિ
* નિશ્ચયબળઃ આ માર્ગે જવાનો નિશ્ચય થઈ જવો જોઈએ.
* હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.
* સંપૂર્ણ નિષ્ટા.
* અવિરત પુરૂષાર્થ.
* અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન.
* સૂઝ અને જાગૃતિ.
* વાસના અને ભ્રમણામાંથી મુક્તિ.
* શ્રધ્ધા.