નિત્ય કર્મ માટેના મંત્રોઃ
પ્રાતઃકાળે પથારીમાંથી ઊઠીને હાથનું દર્શન
ગુજરાતી ભાષાંતરઃ રોજ પાચ મહાયજ્ઞ કરીને પ્રસાદીરુપે રહેલું અન્ન જમનાર એવા સદાચારી જનો બધાં પાપમાથી મુકત થાય છે.પરંતુ જેવો પોતાના માટે જ રાધે છે તે પાપીઑ પાપ જ ભોગવે છે.
શયન કરતી વખતે બોલવાનો શ્ર્લોકઃ
કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને|
પ્રણતઃ કલેશનાશાય ગોવિન્દાય નમો નમઃ||
ગુજરાતી ભાષાંતરઃ વાસુદેવના પુત્ર એવા શ્રીકૃષ્ણ ભગવાનેને,દુઃખ હરનાર પરમાત્માને,શરણૅ આવનારનાણ કલેશો ટાળનાર ગોવિન્દને વારંવાર નમસ્કાર હો.