ઉપાધિ કયારે ટળે ?
* નામ-રુપને વિચારના કેદ્રમાંથી બાદ કરે ત્યારે.
* શરીર સહિત આ જગતમાં જે કાંઇ છે તે ભગવાનનું છે એવો નિશ્ચય થાય તો ઉપાધી ન થાય.
* બધું ભગવાનનું છે અને ભગવાનની ઇચ્છાથી થાય રર્હ્યુ છે એમ સમજી વર્તવું. ઉપાધિ રહિત થવા માટેનો આ કિમીયો છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....