મહાશિવરાત્રીનું માહાત્મ્ય

શિવરાત્રીનું મંગલ પર્વ ભારતનાં લાખો મંદિરોમાં ભક્તિભાવથી મનાવાય છે. શિવના ભક્તો આ પર્વ પર ઉપવાસ, જાગરણ, પૂજા અને આરાધના કરી શિવની ઉપાસના કરે છે. પરંતુ કોઈને જાણ નથી કે શિવ કોેણ છે ? શિવનો રાત્રિ સાથે શો સંબંધ છે. ? શિવરાત્રીના પર્વનું રહસ્ય શું છે ? પરમપિતા શિવ પરમાત્મા નિરાકાર અને જયોતિબિંદુ સ્વરૂપ છે. સાકારમાં દર્શન અને પૂજા માટે શિવલિંગની પ્રતિમા બનાવેલ છે. શિવ રૂપમાં બિંદુ પણ ગુણોમાં સિંધુ છે. શિવનો અર્થ થાય છે કલ્યાણકારી પરમાત્મા. સર્વ માનવ આત્માઓના પરમકલ્યાણકારી છે. તેઓ સુખકર્તા અને દુઃખ હર્તા છે. શિવનાં મંદિરો પરમાત્માનાં […]

મૂળભૂત જ્ઞાન કોને કહેવું ?

મૂળભૂત જ્ઞાન કોને કહેવું ? * આપણે કોણ છીએ તેની યથાતથ સમજણ. * પદાર્થ અને વ્યક્તિ જેમ છે તેમ સમજી લેવા.

ભારતની સાત પવિત્ર પુરી : ભારતની સાત પવિત્ર પુરી : ભારતની સાત પવિત્ર પુરી :

ભારતની સાત પવિત્ર પુરી :૧. અયોધ્યા૨. મથુરા૩. હરિદ્વાર૪. કાશી૫. કાંચી૬. અવંતિકા૭. દ્વારિકા૧. અયોધ્યાઅયોધ્યા એટલે ભગવાન શ્રી રામની જન્મભૂમિ. ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યના ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે.

સેક્સમાં આવતાં વિઘ્નો / નિવારણ સેક્સમાં આવતાં વિઘ્નો / નિવારણ

સેક્સમાં આવતાં વિઘ્નો અને તેનાં નિવારણ કોઈ પણ યુગલ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેઓ પરસ્પરને સુખી કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. બંને જણ એકબીજાં માટે ‘સ્પેશિયલ’ હોય છે. પ્રેમ આપવાની અને પામવાની ઈચ્છા સાથે તેઓએ પ્રભુતામાં પગલાં માંડયા હોય છે. લગ્ન જીવનમાં ઉત્સાહ અને ઉમંગની લાવવા માટે એકબીજાની લાગણી સમજવી ખૂબ જ જરૂરી છે. આ રોમાન્સની ગાડીમાં પ્રેમનું ઈંધણ સતત પૂરવું પડે છે. જો તમે પ્રેમનું ઈંધણ ન પૂરી શકતા હો તો એવું બની શકે કે તમારા સંબંધોમાં ખટાશ આવી જાય, માટે પ્રેમના ઈંધણ સાથે સેક્સનું ઈંધણ પણ યોગ્ય […]

મનુષ્યજીવનમાં સૌથી કિંમતી વસ્તુ કે બાબત કઈ છે ?

મનુષ્યજીવનમાં સૌથી કિંમતી વસ્તુ કે બાબત કઈ છે ? * સમયનો ઉપયોગ સાચી સમજ પ્રાપ્ત કરવામાં કરી લેવો એમાં મનુષ્યજીવનની સાર્થકતા છે સર્જનહારે આ સમય આપણને આપ્યો છે.તેમને અર્થે જ સમયનો ઉપયોગ કરવો એ સાચો ઉપયોગ છે મુલ્યવાન સમયનો નામ અને રુપની મહતા વધારવા ઉપયોગ કરવો તે સમય વેડફવા જેવું છે. -વીતેલી ક્ષણ પાછી નથી આવતી એ કોણ નથી જાણાતું સમયનો અર્થ વર્તમાન કરીએ તો આપણા હિતમાં છે જે કાળ વીતી ચુકયો છે અથવા હવે આવવાનો છે તેના વિશે વિચાર કરવાથી શું અર્થ શરવાનો છે? એમ કરવાથી આપણે વર્તમાન સમય […]

ગાંધીજીએ લોકભોગ્ય બનાવેલી ખાદી આજે પણ લોકપ્રિય છે

ખાદી એ વસ્ત્ર નથી. પણ વિચારધારા છે. આ શબ્દ મહાત્મા ગાંધીના હતા. જ્યારે અંગ્રેજોનું સામ્રાજ્ય આખા દેશમાં ચાલવા લાગ્યું ત્યારે વિદેશની મિલોનાં સસ્તાં અને ટકાઉ તથા સુંદર વસ્ત્રો ભારતમાં આવવાં લાગ્યાં. જેથી ભારતનો કાપડ ઉદ્યોગ દિવસે દિવસે તૂટવા લાગ્યો.વણકર લોકો બેકાર થવા લાગ્યા. આ જોઈ ગાંધીજીનું હૈયું હચમચી ગયું. તેમણે એક જ હાકલ કરતાં દેશમાં ઠેરઠેર વિદેશી વસ્ત્રોની હોળી થવા લાગી.અંગ્રેજો ચિંતામાં મુકાયા. ગાંધીજીએ કાપડ ઉદ્યોગ ફરીથી બેઠો કરવા ‘ખાદી પહેરો’નું આંદોલન ઉપાડી જાતે ખાદી પહેરવાનું શરૂ કર્યું. જે સમાજના તમામ વર્ગે અપનાવી લીધું. ખૂબ પૈસાવાળાં સ્ત્રી-પુરુષો પણ ખાદી પહેરવા […]

આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો? આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો?

આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો? * જેની ઇચ્છાઓનો લય થઈ ગયો હોય. * જે બાહ્ય વસ્તુઓ પર ખપ પુરતું જ અવલંબન રાખે અથવા જે વધુને વધુ આત્મનિર્ભય સ્થિત ભણી અવિરત ગતિ કરી રહ્યો હોય. * જે કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ કે સંધર્ષોથી પર હોય,પ્રત્યાધાતોથી મુકત હોય. * જે સુખમાં ગૌરવ કરે નહી અને દુઃખમાં વિહવળ થાય નહી;બંને સ્થિતિમાં સમતા ધારણ કરે. * જેનો રાગ-દ્રેષ શમી ગયા હોય. * જે સહજ અને સ્વાભિવિક  જીવન જીવે.

કડવા લીમડાના અનેક મીઠા ગુણ

આયુર્વેદમાં લીમડાના અનેક પ્રકાર બતાવાયા છે. જેમાં મુખ્યત્વે લીમડો, મીઠો લીમડો (કઢી પત્તાં) બકાયન લીમડો, અરડૂસાની એક જાત વગેરે વગેરે…. લીંમડો સ્વાદમાં કડવો છે. તે અનેક રોગમાં અક્સિર છે. તેના ઘણા ફાયદા છે. તે ખૂબ ગુણકારી છે. તેના તમામ ભાગ (છાલ, પાંદડા, ડાળી, ફૂલ, ફળ) કડવા છે જોકે પાકી લીંબોળી સહેજ મીઠી હોય છે. જેથી કાગડા તથા નાનાં બાળકોને થોડે અંશે પસંદ છે. લીમડાની લીંબોળીના મીંજમાંથી તેલ કાઢવામાં આવે છે. જેને નીમ્બ તેંલ કહેવામાં આવે છે. જો માથામાં જૂ-લીખ પડી ગયા હોય તો લીમડાનું તેલ માથામાં લગાવી ૬ કલાક પછી […]

ગુજરાતની અગત્યની તારીખ (તિથિપત્ર)

ઇ.સ. તારીખ ૭૫ ઃ ગુજરાતીઓ જોવા પહોંચ્યા. ૮૦ ઃ શક લોકો ફરી બળવાન થયા. ક્ષત્રપવંશો. ૪૧૫ ઃ ગુપ્તવંશ, દઃ ગુજરાતમાં ત્રૈકૂટક વંશ. ૪૭૦ ઃ મૈત્રક વંશ, વલ્લભીપુરમાં રાજધાની નાંદોદ. ૬૨૯ ઃ દ. ગુજરાતમાં ગુર્જર વંશ, રાજધાની નાંદોદ. ૬૯૬ ઃ ઉત્તરમાં જયશિખરીનું રાજય, રાજધાની પંચાસર. ૭૨૫ ઃ સિંધના જુનૈદનું ગુજરાત પર આક્રમણ પુલકેશીને હરાવીને સીમાપર કાઢી મૂકયો. ૭૪૬ ઃ ચાવડા વંશની સ્થાપના. ૭૭૧ ઃ પારસીઓ સંજાણ બંદરે ઊતર્યા. ૭૮૩ ઃ રાષ્ટ્રકૂટ વંશ. ૭૮૮ ઃ મૈત્રક વંશનો અંત. નવમી સદી ઃ ગુજરાત નામ પ્રચલિત બન્યું. ૯૨૦ ઃ સૌરાષ્ટ્રમાં જેઠવા વંશ, વાળા તથા […]

શરીરમાં ખાધેલા ખોરાક પચે નહીં. તેમાં ક્ષાર એકઠા થાય.ત્યારે પથરી થતી હોય છે. પિત્તાશયની પથરીને ગોલ્ડબ્લેડર કહે છે. તથા મૂત્રમાર્ગની પથરીને સ્ટોન કિડની કહે છે. મૂત્રાશયની પથરીને હોમોયોપેથીમાં વાઢકાપ વગર દૂર કરી શકાય છે. મૂત્રાશયની પથરીની પીડા અસહ્ય હોય છે. મૂત્રમાર્ગમાં જયારે પથરી થાય ત્યારે ભયંકર પીડા અને અસહ્ય બળતરા થતી હોય છે. આપણે રોજબરોજના ખોરાકમાં ફળો, શાકભાજી, અનાજ વગેરે લેતા હોઈએ છીએ તે પચ્યા પછી તેમાંથી વિટામિન, આયર્ન, પ્રોટીન, મિનરલ વગેરે છૂટા પડે છે. તે તમામનું શુદ્ધિકરણ કિડનીમાં થાય છે. ખોરાકમાં જો ઓકસલેટ નામનું તત્ત્વ વધારે હોય તો કિડની […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors