પાંડિત્યના ભારથી ઉન્મુકત સાહિત્યકાર ભોળાભાઇ પટેલનો જન્મ સોજા ખાતે ઇ.સ. ૧૯૩૪ ના ઓગસ્ટ માસની સાતમી તારીખે થયો હતો. પિતાનું નામ શંકરભાઇ પિતાજી શિક્ષક હતા મેટ્રિક નો અભ્યાસ પૂરો કરી ભોળાભાઇ માણસાની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. વિદ્યાર્થી તરીકે તેઓ જે કંઇ જાણતા હતા તે બધું જ નિઃશેષપણે પોતાના વિદ્યાર્થીઓને આપી દેવા સદા તત્પર રહેતા માણસાનાં શકરીબહેન ડો.ભોળાભાઇનાં પત્ની વિદ્યાર્થીકાળ દરમિયાન જ ભોળાભાઇ સંસ્કૃત છંદોમાં કાવ્યો લખતા એ અરસામાં બે-ત્રણ નવલિકાઓ પર પણ એમણે હાથ આજમાવ્યો હતો. નોકરી કરતા તેઓ બંગાળી ભાષા શીખ્યા. બંગાળી ભાષા સાથેના ગાઢ પરિચયને કારણે તથા તેમની અભ્યાસપ્રવૃત્તિથી […]
ગાયનું દુધ ડૉક્ટર ન્યુટમેન કહે છે કે જો તમે તમારા દેશના બાળકોનું સુખ અને કલ્યાણ ઇચ્છતા હો અને તેમને બુદ્ધિશાળી બનાવવા માગતા હો તો બાળકોને રોજ ગાયનું તાજુ દૂધ આપો ગાયનું દુધ મધુર, વાત-પિતનાશક છે, તત્કાલ વીર્યજનક, શીતલ સર્વ પ્રાણીઓનું જીવન, આયુષ્યકારક ઓજસ વધારનારું રસાયણ છે. ગાયનું દુધ પથ્ય અત્યંત રુચિકર સ્વાદિષ્ટ પિતનો નાશ કરનાર. તેજ બુદ્ધિ-બળવર્ધક, વિવિધ ઓષધિમાં ઉપયોગી લોહી અને વીર્યવર્ધક છે. ગાય જે જાતનો ખોરાક ખાય તે પ્રમાણે તેના ગુણો અને ઘીના પ્રમાણમાં ફેરફાર થાય છે. ભારતીય ઓલાદની ગાયોનું દૂધ ઉત્તમ ગાયના દૂધમાં A-1 અને A-2 બે […]
વધતી ઉંમર પહેલા વાળ નહિ થાય સફેદ કે આછા અપનાવો નીચે આપેલ ઉપાય ઉંમરની સાથે સાથે વાળ સહેદ કે આછા થાય સામાન્ય વાત છે, પરંતુ ઉંમર પહેલા વાળનું પાકવું તે ચિંતાનો વિષય બની શકે છે. વાળને કસમયે પાકતા રોકવા માટે ચા, કોફીનું સેવન ઓછુ કરી દેવું જોઈએ. સાથે જ આલ્કોહોલનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. ભોજનમાં ખાટુ, અમ્લીય ખાદ્યપદાર્થો, તેલ અને તીખા પદાર્થોથી પણ આ સમસ્યા વધે છે. આ સિવાય માનસિક તણાવ, ચિંતા, ધુમ્રપાન, દવાઓ અને લાંબા સમય સુધી વાળોને બ્લીચ કરવા, રંગ લગાવવો વગેરે વાળને પાકતા, ખરતા કે બે […]
ભારતીય પ્રજા આટલી દુઃખી છે તેના કારણો કયાં? * ભષ્ટાચાર. * આગેવાનોમાં દંભ અને પાખંડની બોલબાલા. * ધોર પ્રમાદ. * પ્રબળ ઇર્ષાવૃતિ. * બધું ભાગ્યપર છોડી દેવાનું વલણ. * ધનને અપાતું વધુ પડતું મહત્વ. * બેહદ સ્વાર્થવૃતિ. * અશુધ્ધ સાધનો દ્રારા સફળતા પ્રાપ્ત કરનારાઓને અપાતું મહત્વ. * અન્યનું શોષણ કરવાની વૃતિ.
રમેશભાઇ ઓઝા, હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા અને માતા લક્ષ્મીબેનને ત્યાં, થયો હતો. તેઓ જ્ઞાતીએ અૌદિચ્ય બ્રાહ્મણ છે. એમણે અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં શ્રોતાઓને ભાગવતની સાથે સાથે અંગ્રેજી સંવાદો તેમ જ ગહન તત્વજ્ઞાનનો લ્હાવો પણ અસ્ખલીતપણે પહાડી અવાજમાં માણવા મળે છે. તેઓએ પોરબંદર એરોડ્રામ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન નામે સંસ્થા આશરે ૭ કરોડ રૂપિયાના અનુદાનો અને ગુજરાત સરકાર તરફ્થી તિક […]
ગાયક સંગીતકારમાંના એક છે. તેઓ તેમના પત્ની હેમા દેસાઈ સાથે ગુજરાતી સુગમ સંગીતમાં એક લાંબી અને વૈવિધ્ય પૂર્ણ કારકિર્દી ધરાવે છે. આશિત દેસાઈની સ્વર રચનાઓમાં શાસ્ત્રીય સંગીતની બારીકાઈઓની સમજ ખાસ દેખાઈ આવે છે. તેઓ કવિ પણ છે. તેમણે લખેલી (કાવ્ય)રચનાઓ માણમાં ઓછી છે, પરંતુ ઉંચી કક્ષાની હોય છે, અને તે કવિતાઓને સ્વાભાવિક રીતે આશિત દેસાઈની ઉત્ત્।મ સ્વર રચનાઓનો સાથ સાંપડે છે. આશિત દેસાઈનો પુત્ર આલાપ દેસાઈ પણ એક ગાયક અને તબલા વાદક છે.
– વાળને સુંદર અને ચમકદાર બનાવવા માટે ઈંડા બહુ ઓછા ખર્ચાળ હોય છે. માટે તમારે કાચા ઈંડાનો ઉપયોગ કરવો જોઇએ. – વાસ્તવમાં ઈંડામાં પ્રોટીન જેવા અનેક પોષકતત્વોનો સમાવેશ થાય છે માટે ઈંડાના પ્રયોગથી વાળમાં જીવ રેડાય છે. – વાળને ચમકદાર બનાવવા હોય તો આ બધા માટે ઈંડા બહુ ઉપયોગી છે. – ઈંડાથી વાળનું કંડિશનિંગ કરવું બહુ ઉત્તમ ઉપાય છે. આના અનેક ફાયદા છે. આનાથી ન તો વાળને કોઇ નુકસાન પહોંચે છે અને ન તો કોઇ પ્રકારની કોઇ આડઅસર થાય છે. ઈંડાને વાળમાં લગાવવાના ઉપાય – – વાળને સુંદર બનાવવા માટે ઈંડાનો ઘણી રીતે પ્રયોગ કરી […]
જે મનુષ્ય ઝાઝા ઉપવાસ ન કરી શકતો હોય અને જેને ખૂબ પુણ્યવાન બનવું હોય તેણે શ્રવણ નક્ષત્રના યોગવાળી શ્રવણ દ્વાદશીનું વ્રત કરવું. આજે ઉપવાસ કરી સ્નાન કરવું. નારાયણનું પૂજન કરવું. માત્ર તેમનું પૂજન કરવાથી સઘળી એકાદશી કર્યાંનું પુણ્ય મળે છે. આ વ્રત કરવાથી ગંગાસ્નાનનું ફળ મળે છે. કથા – દાશાર્ણક નામનો દેશ છે. તેની પશ્ચિમે મારવાડ છે. મારવાડમાં હરિદત્ત નામનો વાણિયો વ્યાપાર કરી જીવતો હતો. તે પોતાના સંઘથી જુદો પડી ગયો હતો તેથી મારવાડમાં વસ્યો હતો. ત્યાંનાં પશુ – પક્ષી – માણસો માંસ – લોહી વગરનાં જોઈ તે ગભરાતો હતો. […]
ગુજરાત અર્થતંત્ર ભારત અંદર નોંધપાત્ર તેમજ કૃષિ ઔદ્યોગિક ઉત્પાદન છે. ગુજરાત ભારતમાં સૌથી વ્યવસાયો કેટલાક નિયંત્રણો [1] રાજ્યના મુખ્ય કૃષિ ઉત્પાદન કપાસ સમાવેશ થાય છે. Groundnuts (મગફળી), તારીખો, શેરડી, દૂધ, અને દૂધ ઉત્પાદનો. ઔદ્યોગિક ઉત્પાદનો સિમેન્ટ અને પેટ્રોલ સમાવેશ થાય છે. ફાળો આ વિશ્વના સૌથી મોટા વહાણ ભાંગવાનો વાડો Alang ખાતે ભાવનગર નજીક ગુજરાત છે. રિલાયન્સ પેટ્રોલિયમ, એક રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જૂથની કંપનીઓ લિમિટેડ ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપના ના જામનગર ખાતે ઓઈલ રિફાઈનરી જે વિશ્વની સૌથી મોટી ઘાસ મૂળ રિફાઈનરીઓ છે ચલાવે છે. આ કંપની પણ અન્ય (ખાસ આર્થિક ઝોન) […]