શરીરમાં કાર્યરત મહત્વની શક્તિઓ કઈ ?
* વીર્યશક્તિ.
-તેનું પ્રતિક સરસ્વતી છે;સત્વગુણ સાથે આ શક્તિ સંકળાઅયેલી છે
* લોહીશક્તિ.
-તેનું પ્રતિક અંબાજી છે આ શક્તિ રજોગુણ સાથે સંકળાયેલી છે
* મળશક્તિ.
તેનું પ્રતિક મહાકાલી છે અને આ શક્તિ તમોગુણ સાથે સંકળાયેલી છે જીવનના પોષકતત્વોને બચાવી લઈ તે નકામાં તત્વોનું વિસર્જન કરે છે.