વિસર્જનમાં પરમાત્માની કઈ શકિતઓ કાર્યરત છે?
* ઇચ્છાશક્તિ
*ક્રિયાશક્તિ અને
* અજ્ઞાનશક્તિ
-આ બધી શક્તિઓ પરસ્પર અવલંબિત છે અને તેના મિશ્રણપણાથી સર્જન થાય છેતેમાં પરમાત્માનો સહયોગ અનિવાર્ય છે કોઈ એક શક્તિ કે ચારે ય શક્તિ પરમાત્માની ગેરહાજરીમાં કામ કરી શકતી નથી.
-ભગવાન સત્તા અને સ્મૃતિ સાથે ચારે ય શક્તિઓમાં અંશાત્મક રીતે પ્રવેશ કરે છે એટલે તે કાર્યરત બને છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....