વિરમગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિરમગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.
આ તાલુ઼કામાં મુનસર નામનું તળાવ આવેલું છે જે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી એ બંધાવ્યું હતું. આ તળાવ તાલુકાનુ જોવા લાયક તળાવ છે.