વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક:
સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવામાટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે.
* તબીબી સહાયઃ
ટી.બી.૧૦૦૦ રુપિયા,કેન્સર ૧૦૦ રુપિયા,રકતપિત ૮૫૦ રુપીયા એઈડસ ૧૦૦૦ રુપિયા
૧,ઊંમરનો દાખલો.
૨,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૩,ડોકટરી રિપોર્ટ.
૪,ડોકટરે લખી આપેલ મહિનાઓ સુધી.
* મકાન વિહોણાઓને મકાન સહાયઃ
૪૦ હજાર રૂ.મકાન ચણવા માટે સહાય મળૅ છે.
૧,પોતાના નામે પ્લોટના કાગળૉ.
૨,ઊંમરનો દાખલો.
૩,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૪,પોતાના નામે ગામમાં કોઈ મકાન નથી તેનો નગરપાલિકાનો દાખલો.
૫,પ્લાનએસ્ટિમેટ
૬,પોતાના નામે ખુલ્લો પ્લોટ રાખવો જોઈએ.
૭,B,P.L રેશનિંગકાર્ડ હોવું જરુરી છે.
* સીનીયર સીટીઝન કાર્ડઃ
૫૮ વર્ષની સ્ત્રી અને ૬૦ વર્ષના પુરુષ માટે.
૧,સીટીઝન કાર્ડથી રેલ્વે ૩૦% કન્સેશન મળે છે.
૨,વિમાનમાં ૫૦% કન્સેશન મળે છે.
૩,બેંકમાં અડધો % વધારે વ્યાજ મળે.
* ખેડુતોને અકસ્માત વિમા યોજનાઃ
જમીન ધરાવતા ખેડુતોને એક અંગને નુકશાન થાય તો ૫૦,૦૦૦ બે અંગને નુકશાન થાય તો ૧ લાખ અને અકસ્માતમાં મુત્યુ થાય તો ૧ લાખ રૂપિયા સહાય મળે છે.
૧,ડોકટરે કાઢી આપેલ રિપોર્ટ.
૨,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૩,ઊંમરનો દાખલો.
૪,અકસ્માતના કાગળૉ.
૫,અકસ્માત થયા પઈ બે માસમાં રજુઆત કરી દેવી.
૬,વિમાનું પ્રીમિયમ ખુદ સરકાર ભરે છે.
* મજુર વર્ગને વિમા યોજનાઃ
ગરિબી રેખા નીચે જીવતા લોકોને અકસ્માત વિમા યોજનાનો લાભ.
૧,ડોકટરે કાઢી આપેલ રિપોર્ટ.
૨,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૩,ઊંમરનો દાખલો.
૪,અકસ્માતના કાગળો.
૫,અકસ્માત થયા પછી બે માસમાં રજુઆત કરી દેવી.
* વિધાર્થીનુ અકસ્માત મૃત્યુ સહાયઃ
પ્રાથમિક ને રૂ.૨૫ હજાર તેના વાલીને સહાય અને માધ્યમિકને ૫૦ હજાર મળે છે.અરજી તૈયાર કરી શિક્ષણાધિકારીને રજુ કરવી.
* સત્યવાદી રાહા હરિચદ્ર યોજનાઃ
૨૦ સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના (અંત્યેષ્ઠી સહાય)(અનું.જાતી માટે)
* અરજદાર લાભાર્થીએ તેના કુટુંબની વ્યક્તિનાં મરણ પ્રસંગે તેના ગ્રામ્ય વિસ્તારનાં તલાટી કમ મંત્રી તેમજ શહેરી વિસ્તારમાં નગર પાલિકાના મુખ્ય અધિકારી પાસેથીં મરણ અંગેનું પ્રમાણપત્ર-દાખલો રજુ કરવાનો રહેશે.
* કુટુંબના સભ્યના મૃત્યુ બાદ છ માસમાં અરજી કરવાની રહેશે.
આવક મર્યાદાઃ
ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૨૭,૦૦૦/-
શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૩૬,૦૦૦/-