મન તાણનો અનુભવ કયારે કરે છે?
* ધારણા કરતાં વિરુધ્ધ પરિણામો આવે ત્યારે.
* મન કોઈ જાતની ઇચ્છા કે કામના રાખી મન કર્મમાં રવૃત થાય છે ત્યારે.
*ઈચ્છાઓનો બોજો ઊચકીને ફરે છે ત્યારે.
* બધી ગણતરી ઊધી અડતી હોય ત્યારે.
* અણાકલ્પ્પ્યું અનિષ્ટ બની જાય કે કોઈ સ્વજન વિસ્વાસધાત કરે ત્યારે.
* પોતાની આસપાસનું વાતાવરણ કલુષિત હોય;ાતિ નિકટના સ્વજનો દાદ દેતાં ન હોય અને ગેરસમજ ફેલાયા કરતી હોય ત્યારે.
* વાસનાઓ તીવ્ર બને ત્યારે.
* કર્તાપણાના ભાવની પકડ હોય ત્યારે.