મનુષ્ય કેટલા પ્રકારની ઇચ્છા કરે છે ?
* દીર્ધાયુષી થવાની.
* નીરોગી જીવન જીવવાની.
* સ્રી.સંતાનો.કુટૂબીઓ અને મિત્રો તેમ જ સંબંધી-પાડોશીઓનું સુખ મળે તેની.
* સારું ખાવા, પીવા, પહેરવા,ઓઢવા મળે તેની.
* રહેવા માટે સુવિધાપુર્ણ અને આનંદદાયક મકાન મળે તેની.
* વિધ્ધા,જ્ઞાન-વિજ્ઞાનમાં પોતે ખૂબ આગળ વધે તેની
* પોતાની સાથે સૌ ન્યાયપુર્વક વર્તે તેની.
* મોક્ષની ઇચ્છા.