મનને અથવા જીવને રોજ શું કહેવું જરૂરી છે?
* અનિવાર્ય હોય તેટલી જ વાણી બોલવી,પ્રિય અને સત્ય વાણી બોલવી.
* અહી બધુ ક્ષણભંગુર છે એમ સમજી વ્યવહાર કરવો.
* ભોગ ભોગવવાની વૃતિ ન રાખવી.
* સ્વાર્થને બદલે પરોપકારનો વિચાર કરવો.
* આડઆવળા ના જવું,લક્ષ્ય ભણી જ નિરંતર ગતી કરવી.
* સંસારના બદલે ભગવાનનું ચિંતન કરવું.
* જે નિયમો કર્યા હોય તેને વળગી રહેવું.
* કર્મભાવ ન રાખવો.
* કશામાં કુદી પડવાનું નથી,તટસ્થભાવે બધું જોવાનું છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....