ભગવત્શક્તિ આપણને શેમાથી ઉગારે છે ?
* વાસનાના વમળમાથી.
* અહંકારની ભ્રમણામાથી.
* મિથ્થાભિમાનની છલનામાંથી.
કર્તાભાવ ટાળવઆ કેવી સમજણની જરૂર ?
* મારાથી જે કાંઈ થયુ છે તે સર્વશક્તિમાન પરમાત્માની ઇચ્છાને કારણે થયુ છે.ીમની ઇચ્છા વિના હુ કાંઈ કરી શકત નહિ.એમની હાજરી ને લીધે જ બધુ બને છે એવી સંભાવના રાખવી.
જ્ઞાનના અધિકારી થવામાં શુ આડુ આવે?
* બુધ્ધિની મંદતા.
* મિથ્થાજ્ઞાનનો દુરાગ્રહ.
* કુતર્ક અને
* વિષયાશક્તિ.
– વિજ્ઞાનીઓ પણ અદશ્ય જણાતાં જંતુઓને કે પદાર્થોમાની ગતિને પામવા વિવિધ સાધનો વિકસાવી રહ્યા છે.
(૩) અદષ્ટ ; જે અદષ્ટ છે તે સ્થુલ ઇન્દ્રિયોનો વિષય નથી પણ હ્રદય અને મનનો વિઅય છે મન અને હ્રદય જયારે ખરેખર સંવેદનશીલ બને છે ત્યારે તે અદષ્ટ કે અગ્રાહ્ય છે તેનું દર્શન કરવા પ્રરાય છે.
-ચૈતન્ય એના ઊડાંમં ઊડા સ્તરે પહોચે છે ત્યારે અદષ્ટ સાથે સંબંધ બંધાય છે.
http://www.marketdecides.com/