પ્રકૃતિ ખરેખર ત્રિગુણાત્મક છે ?
* સામાન્ય રીતે આપણે પ્રકૃતિન ત્રિગુણાત્માક કહીએ છીએ.સત્વગુણ,તમોગુણાને રજોગુણનું દર્શન અંતઃકરણમાં થાય છે, એટલે પ્રકૃતિ ત્રિગુણાત્મક લાગે છે.પણ વાસ્તવમાં પ્રકૃતિમાં કોઈ ગુણ નથી.તે સ્ફટિક જેવી નિર્મળ છે.
* વાસ્તવમાં પરમાત્માની ઇચ્છાશક્તિ જ પોતે ત્રિગુણાત્મક છે.કોઈ પણ ઇચ્છા જયારે બર્હિમુખ બને છે ત્યારે કોઈ પણ એકગુણની પ્રધાનતાનું દર્શન પ્રગટ થયેલી ઇચ્છામાં થાય છે. પરંતુ અંતઃકરણ દ્રારા ઇચ્છા પ્રકાશિત થતી હોવાથી ત્રણ ગુણૉનું દર્શન અંતઃકરણમાં થાય છે.ટુકમા ઇચ્છાશક્તિ જ ત્રિગુણાત્મક છે.
* ઇચ્છાશક્તિ દશ્ય વિભાગના સંપર્કમાં આવે પછી તેનામાં સ્પંદન ઊઠે છે. દશ્ય વિભાગમાં સાત્વિક સ્થિતિ હોય તો સત્વગુણનુણ સ્પંદન ઊઠે,રાજસિક સ્થિતિ હોય તો રજોગુણનું અને તામસિક સ્થિત હોય તો તમોગુણાનુણ સ્પંદન ઊઠે.એ રીતે ઇચ્છાશક્તિમાં કોઈ એક ગુણ પ્રધાનપણે પ્રવર્તે છે એનુ દર્શન તેના વડે થતી ક્રિયામાં થાય છે.પછી તે ક્રિયા વાણીથી થતી હોય તે હાથ-પગથી