પરમેશ્વરને પામવાનો સરળ માર્ગ કયો?
*દરેકમાં ભગવાન સત્તારુપે રહ્યા છે તે વિચાર વારંવાર લાવવો.
*પોતાના ગુણોની નિરંતર વુધ્ધિ કર્યા કરવી એ પરમાત્માને પામવાનો ઈષ્ટ માર્ગ લાગ્યો છે;ીને સરળ માર્ગ કહેવો કે નહિ તે માર્ગ પર ચાલનારો નક્કી કરે,પણ જે વવ્યક્તિ પોતાના ગુણોને સતત વિકસાવવા અન્યના ગુણોનો સહારો લે છે અને અન્યના ગુણોની કદર કરે છે તે આધ્યાત્મકતાને માર્ગે વધે છે.
*નામસ્મરણનો માર્ગ,ગુણની વુધ્ધિ કરવામાં તે ખુબ ઉપયોગી છે.
*કર્તાભાવ ન લાવવો,આ વિશ્વ પરમાત્માનુંજ છે એમ સમજી બધો જ વ્યવહાર કરવો.