નવનું મહત્વ
નવ દુર્ગા
૧,શૈલયુપી ૨,બ્રહ્મચારીણી ૩,ચંદ્ર ધંટા ૪,કુષ્માડાં ૫,સ્કંધમાતા ૬,કાત્યાયની ૭,કાલરાત્રી ૮,મહાગૌરી ૯,સિધ્ધિદાત્રી
નવ ચંડસમા
૧,બ્રાહ્મી , ૨,વૈક્ષ્નવી ૩,વારાહિ ૪,વજી ૫,ચંડિકા ૬,મેધા ૭,માહેશ્ર્વરી ૮,કુમારી ૯,નારસિંહી
નવગ્રહ
૧,બુધ ૨,શુક્ર ૩,પૃથ્વી ૪,મંગળ ૫,ગુરૂ ૬,શનિ ૭,યુરેનસ ૮,નેપચ્યુન ૯,પ્લુટો
નવ નાગજાતિ
૧,અનંત ૨,વાસુકી ૩,શેષ ૪,પદમનાભ ૫,કંબલ ૬,શંખપાલ ૭,કાલિય ૮,તક્ષક ૯,ધૃતરાષ્ટ
નવ ખંડ
૧,કેતુમાલ ૨,રમ્યક ૩,ભદ્રક્ષ્વ ૪,ભારત ૫,ઇલાવૃત ૬,હરિવર્ષ ૭,હિરણ્મ ૮,કિપુરુષ ૯,ઉતરકુરુ
નવધાભકિતી
૧,પાદ્સેવન ૨,વંદન ૩,સ્મરણ ૪,અર્ચન ૫,કીર્તન ૬,સાખ્ય ૭,દાસ્ય ૮,શ્રવણ ૯,આત્મ નિવેદન
નવ રત્ન
૧,મણેક ૨,પોખરજ ૩,પાનુ ૪,લસણીયો ૫,મોતી ૬,ગોમેદ ૭,પરવાળુ ૮,નીલમ ૯,હિરો
રાજાભોજનાનવપંડીતો
૧,કલિદાસ ૨,ધન્વંતરી ૩,અમર ૪,શંકુ ૫,ક્ષપણક ૬,વેતાળ ૭,વરાહમિહિર ૮,વરરૂચિ ૯ઘટકર્પર
નવ નિધિ (કુબેરના નવ ભંડાર)
૧,કચ્છપ ૨,મુકુંદ ૩,કુંદ ૪,મહાપદ્મ ૫,પદ્મ ૬,નીલ ૭,નીલ ૮,શંખ ૯,ચક્
નવ રસ
૧,રૌદ્ર ૨,કરુણ ૩,વીર ૪,હાસ્ય ૫,ભયાનક ૬,બીભત્સ ૭,શ્નુંગાર ૮,અદભૂત ૯,શાન્ત