જીવ કોને કહેવો ?
* વિષયો સહિતનું ચૈતન્ય તે જીવ.
-જે પોતાને કર્તા- ભોકતા માને છે અને પોતાનામાં મર્યાદિત શક્તિ છે, અજ્ઞાન રહેલું છે,પોતે અસમર્થ છે,પરાધિન અને પરિછિન્ન છે એમ માનીને અનિત્ય પદાર્થોમાં અહંતા – મમતા આરોપી પોતાને નિષ્કારણ સુખી – દુખી માને છે તે જીવ છે, દશ્યો સાથે સંકળાઈ જાય, દશ્ય પદાર્થના રંગે રંગાઈ જાય,’મારુ – તારુ’ની મોહજાળમાં લપટાઈ જાય તે જીવ છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....