જીવની શક્તિઓ કઇ ?
* વૃતિ.એ પ્રવાહિત થઈ શકે,કેન્દ્રિત થઈ શકે અને તાદાત્મ્ય સાધી શકે.
* સત્વગુણ, રજોગુણ ને તમોગુણ અથવા પ્રકૃતિ એ જીવની શક્તિ.
જીવને જાણ છે કે ત્રિગુણાત્મકશક્તિ એની છે.
-જીવ (ઇચ્છાશક્તિ) ક્રિયાશક્તિને આધીન બની ગયો છે.ખરેખર તો ક્રિયાની જન્મદાત્રી ઇચ્છા છે ઇચ્છાશક્તિ જીવંત છે.પણ કરુણતા એ છે કે અજ્ઞાનને કારણે જીવ ત્રણ ગુણને લીધે આધીન બની ગયો છે ક્રિયાશક્તિ સાધન છે તે પોતે દુષિત નથી.એનો ઉપયોગ કરનાર જીવ ક્રિયાને દુષિત કરે છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....