જીવના ગુણધર્મ કયા ?
* સ્વાર્થ તેનો ગુણ છે અને સંકુચિતતા – એટલે કે વ્યક્તિભાવ તેનો ધર્મ છે.
* હું શરીર છું એમ માની જીવનાર જીવ છે; પણ શરીરમાં હું વસું છુ એનું જેને સતત ભાન છે તે આત્મા છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....