કાલિદાસ એ સંસ્કૃત ભાષાના એક અત્યંત મહત્વના કવિ હતા. તેઓને ‘મહાકવિ કાલિદાસ‘નું બિરુદ આપવામાં આવેલ છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કરેલ હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં ‘મેદ્યદુત‘, ‘ઋતુસંહાર‘, ‘કુમાર સંભવમ‘ અને ‘રદ્યુવંશમ્‘ એ ચાર મહાકાવ્યો છે અને ‘અભિજ્ઞાન શાકુંતલમ્‘, ‘વિક્રમોવર્શીય‘ તથા ‘માલવિકાગ્નિમિત્ર‘ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મનકવિ ગેટે તેમનું નાટક અને‘અભિજ્ઞાન શાકુંતલ‘ થી ખુશ થઇને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લી થી ૫મી સદીની વચ્ચે કોઇ પણ કાળમાં અસ્તિત્વમાં હોઇ શકે છે. જીવન કાલિદાસ શક્લ સૂરતથી સુંદર હતા અને રાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાંથી એક હતા, પરંતુ કહેવાય છે કે ારંભિક જીવનમાં કાલિદાસ અભણ અને મૂર્ખ હતા. કાલિદાસનાં લગ્ન વિદ્યોત્ત્।મા નામની રાજકુમારી સાથે થયાં હતાં. એમ કહેવાય છે કે વિદ્યોત્ત્।માએ તિજ્ઞા કરી હતી કે જો કોઈ તેણીને શાસ્ત્રાર્થમાં હરાવી દેશે, તો તેણી તેની સાથે વિવાહ કરશે. જયારે વિદ્યોત્ત્।માએ શાસ્ત્રાર્થમાં બધા વિદ્વાનોને હરાવી દિધા તો અપમાનથી દુઃખી કેટલાક વિદ્વાનોએ કાલિદાસ સાથે તેણીનો શાસ્ત્રાર્થ કરાવ્યો. વિદ્યોત્ત્।મા મૌન શબ્દાવલીમાં ગૂઢ શ્ન પૂછતી હતી, જેનો કાલિદાસ પોતાની બુદ્ધિથી મૌન સંકેતો વડે જવાબ આપતા હતા. વિદ્યોત્ત્।માને એવું લાગતું હતું કે કાલિદાસ ગૂઢ શ્ન ના ગૂઢ જવાબ આપી રઙ્ગાા છે. ઉદાહરણ તરીકે વિદ્યોત્ત્।માએ શ્ન ના રૂપમાં ખુલ્લો હાથ દેખાડ્યો તો કાલિદાસને લાગ્યું કે તેણી થપ્પડ મારવાની ધમકી આપી રહી છે. એના જવાબ તરીકે કાલિદાસે દ્યૂંસો દેખાડ્યો તો વિદ્યોત્ત્।માને એમ લાગ્યું કે કાલિદાસ કહી રઙ્ગાા છે કે પાંચે ય ઇન્દ્રિયો ભલેને અલગ હોય, સહુ એક મન દ્વારા સંચાલિત છે. વિદ્યોત્ત્।મા અને કાલિદાસના વિવાહ થઇ ગયા ત્યારે વિદ્યોત્ત્।માને સચ્ચાઈની ખબર પડી કે કાલિદાસ અનપઢ છે. તેણીએ કાલિદાસને ધિક્કાર્યા અને એમ કહીને દ્યરમાંથી કાઢી મુક્યા કે સાચા પંડિત બન્યા વિના દ્યરે પાછા આવશો નહીં. કાલિદાસે સાચા દિલથી કાલી દેવીની આરાધના કરી અને એમના આશીર્વાદથી તેઓ જ્ઞાની અને ધનવાન બની ગયા