અધ્યાત્મમાર્ગમાં અભ્યાસને કેમ મહત્વ આપવામાં આવે છે?
Posted by niharika.ravia , jeevanshailee
Posted on Jul - 25 - 2024
0 views
(No Ratings Yet)
Loading...
અધ્યાત્મમાર્ગમાં અભ્યાસને કેમ મહત્વ આપવામાં આવે છે?
* મુળભુત તત્વને સમજવું છે એટલે.
* અભ્યાસ એટલે નિયમિતતા અને નિત્યપણૂ.અભ્યાસ દ્રારા જે છે તેમા છે પણૂ લાવવું અને જેમાં છે પણૂ નથી તેમાંથી છે પણૂ ટાળાવુ.
* અભ્યાસથી સર્જેલી માયા અભ્યાસથી ટાળી શકાય છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....