સેક્સને મજેદાર બનાવા જીવનમાં અપનાવો ૫ તરકીબ

સેક્સને મજેદાર બનાવા જીવનમાં અપનાવો ૫ તરકીબ
પતિ-પત્ની વચ્ચેના પ્રેમભર્યા સંબંધ પાછળ મહત્વનો ફાળો હોય છે સેક્સનો પણ. અને સેક્સની ખરી મજા ત્યારે જ આવે છે, જ્યારે બંન્ને જણાં સાથે મળીને, સરખા સહયોગથી સેક્સને માણે. જોકે દરવખત આવું નથી પણ થતું. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે, બેમાંથી કોઇ એક કે પછી બેમાંથી કોઇને પણ સેક્સની શરૂવાત કરવી નથી ગમતી, જેના કારણે બંન્નેની રાતો બગડે છે. લગ્નના શરૂવાતના દિવસોમાં રોમાંસનું ઘોડાપૂર હોય, પરંતુ પછી ધીરે-ધીરે તે ઠંડુ પડતું જાય છે. ફરી એવું ઘોડાપૂર તો સૌ કોઇ ઇચ્છતું હોય છે, પરંતુ તેને ફરી લાવવું કેવી રીતે, એ જ સૌથી મોટો પ્રશ્ન છે.
૧.સાથે બેસીને ખાવો અને ખવડાવો.
સેક્સથી પ્રેમમાં સૌથી વધુ વધારો થાય છે અને સાથે ખાવાથી પ્રેમ વધે છે. રાતને ગરમાગરમ બનાવવી હોય તો, શરૂવાત કરો કઈંક ખાવાથી. સાથે બેસીને આઇસ્ક્રિમ, દ્રાક્ષ કે સ્ટ્રોબરી જેવાં ફળ કે મિઠાઇની મજા ઉઠાવી શકો છો. આ રીતે સાથે બેસીને ખાવાથી અને ખવડાવવાથી ક્યારે તમારા રાંસની શરૂવાત થઈ જશે તેની તમને ખબર સુદ્ધાં નહીં રહે.
૨. ફોરપ્લેનો જાદુ:

કામસૂત્રમાં ફોરપ્લેનું મહત્વ સૌથી મહત્વનું છે, અને એટલે જ તો તે એક મહત્વની કળા છે. ફોરપ્લેના માધ્યમથી તમે તમારા પાર્ટનરને એટલી હદે ઉત્તેજીત કરી શકો છો કે, તેના માટે જાત પર કંટ્રોલ કરવો પણ મુશ્કેલ બની જાય. મોટાભાગના સ્ત્રી પુરુષો આખા દિવસના કામ બાદ થાકના કારણે સેક્સમાં વધુ ઉત્સાહિત નથી જણાતાં. પરંતુ ફોરપ્લેથી તમે પાર્ટનરને ઉકસાવશો તો તેનો બધો થાક ગાયબ થઈ જશે અને એક અજીબ શક્તિનો સંચાર થતો જોવા મળશે. પાર્ટનરને તમારી આગોશમાં લઈ, ચુંબનથી નવડાવી દેશો કે મસાજ કરશો તો તેનો આખો મુડ ફૂલ ઓફ રોમાંસ બની જતામ જરા પણ વાર નહીં લાગે.
૩. ઓરલ સેક્સ:

મોટાભાગે ઓરલ સેક્સ એ સેક્સનો એક એવો પ્રકાર છે, જેના માટે પુરૂષો હંમેશાં તૈયાર હોય છે. કોઇપણ પુરૂષને સેક્સ માટે તૈયાર કરવા માટે, ઓરલ સેક્સ એ સ્ત્રી અમટે સૌથી પહેલું હાથવગુ હથિયાર છે. માત્ર પુરૂષને જ નહીં, સ્ત્રીને પણ ઓરલ સેક્સમાં અદભુત આનંદ મળતો હોય છે. સામાન્ય રીતે સ્ત્રીને ચરમસીમા સુધી પહોંચતાં વાર લાગતી હોય છે, પરંતુ ઓરલ સેક્સ બાદ ઇન્ટર્કોર્સ થતાં તેની ઉત્તેજનાનું લેવલ ઊંચું થઈ જાય છે અને ચરમસીમાસુધી પણ જલદી પહોંચી હાય છે. ટૂંકમાં કહીએ તો સેક્શુઅલ આગ ભડકાવવા ઓરલ સેક્સ સૌથી મહત્વનું હથિયાર છે.
૪. પાર્ટનરને પણ જણાવો કે તમને શામાં વધારે મજા આવે છે:

પાર્ટરને આ વાત જણાવતાં જરા પણ અચકાટ ના રાખો કે, તમે તેમના તરફથી શું ઇચ્છો છો અને શાના પછી સંભોગમાં ડૂબવું તમને બહુ ગમે છે. તમને ખબર પડી ગઈ છે કે, તમારો કે તમારી પાર્ટનર આજેસેક્સ માણવા નથી ઇચ્છતું પણ તમારી બહું ઇચ્છા છે, તો પહેલાંથી ના જણાવતાં, મિશનની શરૂવાત કરો બેડ પર ગયા બાદ. બેડ પર ગયા બાદ તેને આલિંગનમાં લઈ લો અને ધીરે ધીરે ચુંબન, મસાજ અને ઇરોટિક સ્પર્ષ કરો. તેની ઇચ્છા ચોક્કસથી બદલાઇ જશે અને જુસ્સાથી જોડાશે રતિક્રિયામાં.
૫. સેક્સને ક્યારેય ના બનવા દો નિરસ:

આવું ઘણીવાર રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે કે, સેક્સને લાંબા સમય સુધી ખેંચ્યા રાખવાથી તે નિરસ બનવા લાગે છે. સંભોગ ક્રિયા મોટાભાગે ૨૦-૨૫ મિનિટની જ હોય છે. પુરુષો તેમની સેક્સ ડ્રાઇવ રોક્યા વગર રતિક્રિયા ચાલુ રાખે તો મજા બહુ આવે છે, પરંતુ વચ્ચે-વચ્ચે તેમાં રોકાય તો, ચરમસીમા સુધી પહોંચતાં વાર લાગે છે. આ જ રીતે સ્ત્રીઓએ પણ સેક્સ દરમિયાન આજુબાજુનું બીજુ કઈંજ વિચારવું ના જોઇએ. બંન્નેજણાં માત્ર એકબીજામાં જ ખોવાઇ જશે તો, રાત બની જશે રંગીન.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors