મુળભુત સત્તા અને સ્થુલ સત્તામાં શુ ફેર ?
* મુળભુત સત્તા કોઇની શરણાગતિ સ્વીકારતી નથી,પણ એની શરણાગતિ જગત સ્વીકારે છે.
* મુળભુત સત્તા વ્યાપક એઈટલે તેમાં પક્ષપાતરહિતપણૂં એ.
* મુળભુત સત્તામા હકુમત કે આગ્રહ નથી.
* મુળભુત સત્તાની શરણાગતિમાં નિર્ભયતા છે.
* આપણી ભુલ થાય તો મુળાભુત સત્તા આડકતરી રીતે સંકેત કરે છે.
* મુળભુત સત્તા સામ,દામ,દંડ ભેદનો ઉપયોગ કરતી નથી.
* મુળભુત સત્તા કોઈને આધારે નથી,અથવા તેને કોઇનું અવલંબન નથી.
* સ્થુલ સતા સાધનોને આધારિત છે,ીટલે તો તે સેન્ય અને સતા વધારવા ઇચ્છે છે અને તે દિશામાં સતત પુરુષાર્થ કરે છે.
* એ હકુમત ચલાવે છે અને આગ્રહો રાખે છે.
* સ્થુલ સતા ભય નિર્માણ કરે છે.
* એ ભુલ માટૅ શિક્ષા કરે છે,સામ,દામ,દંડ અને ભેદનો ઉપયોગ કરે છે.