ભારતમાં ચૌદ પ્રયાગ છે તેમાં દેવપ્રયાગનું સ્થાન બીજુ છે ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.
નગાધિરાજ હિમાલયમાં પુરાણપ્રખ્યાત પુણ્યપ્રદેશ અવર્ણનીય છે દેવપ્રયાગની દૈવી ભૂમિ મને સર્વપ્રકારે સુખદ અને સાનુકૂળ છે