અપંગતાનું સર્ટીઃ
અમુક વિશિષ્ટ સંજોગો, આકસ્મિક ઘટનાને કારણે જેઓ નિઃસહાય બની ગયાં છે તેઓને મદદ કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે.
અપંગતાનું સર્ટી સિવિલ હોસ્પિટલ્માં કાઢી આપવામાં આવે છે
૧,અપંગના ત્રણ રંગીન ફોટા.
૨,ઉંમરનો દાખલો.
૩,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૪,રેશનીંગકાર્ડ(અંધ,મંદબુધ્ધિ,અપંગ અને બહેરા-મુંગા.
૫,આવકનો દાખલો.
૬,લોહીના ગ્રુપનો દાખલો.
વિકલાંગતા ઓળખકાર્ડ માટેનો અરજી નમુનો