આપણી સંસ્કૃતિમાં ઉપવાસ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. – ઉપવાસ કરવાને કારણે ગંભીર બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, અસ્થમા, હાઈ બીપી વગેરેમાંથી મુકિત મેળવી શકાય છે. – ઉપવાસને કારણે શારીરિક પ્રણાલી પણ યોગ્ય રીતે કાર્યરત રહે છે. – વિવિધ ઋતુઓમાં વિવિધ જીવાણુઓનું સંક્રામણ જોવા મળતું હોય છે. જેને કારણે વ્યકિત નાની-મોટીબીમારીઓનો શિકાર બને છે. આવા સમયે ઉપવાસ કરવાથી ફાયદો થાય છે. સામાન્ય રીતે આપણા શરીરની મોટા ભાગની બીમારીઓ માટે આપણું મગજ અથવા તો પાચનતંત્ર જવાબદાર હોય છે. ખાણી-પીણીની અયોગ્ય આદતોને કારણે શારીરિક પ્રણાલી ખોરવાઈ જાય છે. […]
વધતી ઉંમર પહેલા વાળ નહિ થાય સફેદ કે આછા અપનાવો નીચે આપેલ ઉપાય ઉંમરની સાથે સાથે વાળ સહેદ કે આછા થાય સામાન્ય વાત છે, પરંતુ ઉંમર પહેલા વાળનું પાકવું તે ચિંતાનો વિષય બની શકે છે. વાળને કસમયે પાકતા રોકવા માટે ચા, કોફીનું સેવન ઓછુ કરી દેવું જોઈએ. સાથે જ આલ્કોહોલનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. ભોજનમાં ખાટુ, અમ્લીય ખાદ્યપદાર્થો, તેલ અને તીખા પદાર્થોથી પણ આ સમસ્યા વધે છે. આ સિવાય માનસિક તણાવ, ચિંતા, ધુમ્રપાન, દવાઓ અને લાંબા સમય સુધી વાળોને બ્લીચ કરવા, રંગ લગાવવો વગેરે વાળને પાકતા, ખરતા કે બે […]
પૌઆના ઢોકળા સામગ્રી- -250 ગ્રામ પૌઆ -250 ગ્રામ દહીં -મીઠું સ્વાદાનુસાર -આદુ-મરચાની પેસ્ટ વઘાર માટે- -2 ચમચી તેલ -1/2 ચમચી રાઈ -1/4 ચમચી હિંગ -કોથમીર રીત- પૌઆને ધોઈ પાણી નીતરી લો. હવે તેમાં દહીં, વાટેલા આદુ-મરચાની પેસ્ટ અને મીઠું નાખો. પૌઆને હાથેથી મસળવા. ત્યાર બાદ થાળીમાં આ મિશ્રણને થેપી દેવું. પછી તેને ગરમ થયેલા ઢોકળાના કુકરમાં ૧૦ મિનિટ માટે બાફો. ઠંડા પડે એટલે કટકા કરી ઉપર વઘાર કરી દેવો. પછી ઉપર કોથમીર નાખી પરોશો.
ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો. લસણનો ઉપયોગ જમવામાં સ્વાદ લાવવા માટે થાય છે લસણ એક ચમત્કારિક વસ્તુ પણ છે તેમાં ધણા બધા ઓષધિય ગુણો પણ છે જે તમારા શરીરની અનેક વિધ બિમારીઓમાં ઉપયોગી થાય છે.લસણ આમ તો ફાયદાકારક છે પણ જયારે તે ભુખ્યા પેટે ખાવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થાય છે લસણ એક એન્ટિબાયોટિક પણ છે.લસણનું અમુક માત્રામાં સેવન કરવાથી અનેક બિમારીઓમાં લાભદાયક હોય છે.લસણ કાચું ખાવાથી અનેક ફાયદાઓ થાય છે તેને પકાવવાથી તેમાંથી અમુક સ્વાસ્થવર્ધક તત્વ નાબુદ થઈ જાય છે. તો ભુખ્યા પેટે લસણ ખાવાથી […]
આપણે ઠંડીથી બચવા માટે શિયાળામાં ધણૂ બધુ કરીએ છીએ,ગરમ / ઊનના કપડાં પહેરીએ છીએ.પણ જરુર એ શરીરની અંદરથી પણ ગરમાવો હોવો જોઈએ.હુ તમને કહુ કે શરીરની અંદર ગરમી આપવા માટે આપણે આપણા ભોજનથી કરી શકીએ છીએ તમને માન્યમાં ન આવતું હોય તો અહિ કેટલીક વસ્તુઓ આપી છે જે આપણે રોજબરોજના જીવનમાં ઊપયોગમાં લઈએ છીએ જેના દ્રારા આપણે શરીરની અંદર પણ ગર્મી લાવી શકીએ છીએ અને સેહતની દષ્ટિએ પણ તે ફાયદાકારક છે. લીલું મરચુ : લીલું મરચુ ખાવાથી શરીરમાં ગરમી પ્રાપ્ત થાય છે.તેની તિખાસથી શરીરનુ તાપમાન વધારમાં કામ કરે છે.માટે ઠંડીમાં […]
વજનમાં ધટાડવા માટે ઓછી કેલરી શેમાંથી મળે ? (૧૦૦ ગ્રામ = ફૂડ કેલરી) * લાલ મરી સમાવે ૦.૦૦ ફૂડ કેલરી * સ્પિનચ (કાચી) સમાવે ૧૩.૦૦ ફૂડ કેલરી * મસૂર (સૂકા) સમાવે ૧૮.૦૦ ફૂડ કેલરી * સેલરિ (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી * કોર્ન (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી * મૂળો (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી * ટોમેટો જ્યુસ, મીઠું ચડાવેલું સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી * રંગ (કાચી) સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી * સેલરિ (રાંધેલા તૈયાર) સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી * ખેતી મશરૂમ્સ (તૈયાર) સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી * પીળા chanterelle […]
નારીનું આભુષણ : રીંગ / વીટી / અંગૂઠી રીંગ ભારતીય સંસ્કૃતિનું પારંપારિક આભૂષણ છે.રીંગ આંગણીમાં પહેરવામાં આવે છે, રીંગ એક જ્વેલરી છે. રીંગ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.રીંગ એ પ્રેમની નિશાની છે.રીંગ ધાતુ, પ્લાસ્ટિક, લાકડું, અસ્થિ, કાચ,સોનુ,ચાંદી પત્થરો અને અન્ય સામગ્રીની બને છે.આ એક એવું આભુષણ છે વિશ્વના દરેક ખુણામાં પહેરવામાં આવે છે.લગ્નગ્રંથિથી જોડાતાં પતિ-પત્ની એકબીજાને રીંગની આપ-લે કરીને બંનેનો સંબંધ પાકો કરે છે. આજનો યુવાવર્ગ સિંગલ ડાયમંડ-મોતી કે રંગીન સ્ટોનની રીંગ પહેરવાનો શોખીન છે, કારણ કે તેની ફેશન છે. જેમ ગળામાં પહેરાતું પેન્ડન્ટ હોય છે, તેવા […]
લસણ (ગોળો)૧૦૦ ગ્રામ લસણ (ગોળો)(આશરે ૧૦૦ ગ્રામ) માં કેટલા વિટામીન,ખનીજ અને કેલરી કેટલી હોય છે – 0 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ (લસણ (ગોળો) – ૨૮.૧૦ ગ્રામ કાર્બોહાઈડ્રેટ (લસણ (ગોળો) – ૦.૧૫ ફૂડ (લસણ (ગોળો) – ૪૦૧.૦૦ મિલિગ્રામ પોટેશિયમ (લસણ (ગોળો) – ૬.૦૦ જી પ્રોટીન (લસણ (ગોળો) – ૩૮.૦૦ મિગ્રા કૅલ્શિયમ (લસણ (ગોળો) – ૧.૪૦ ખોરાક લોહ એમજી (લસણ (ગોળો) – ૦.૦૦ એમજી મેગ્નેશિયમ (લસણ (ગોળો) – ૧૩૪.૦૦ એમજી ફોસ્ફરસ (લસણ (ગોળો) – ૫૧૫.૦૦ એમજી પોટેશિયમ (લસણ ગોળો) – ૧૭.00 મિલિગ્રામ સોડિયમ (લસણ ગોળો) – 0.00 મિલિગ્રામ વિટામિન એ કેરોટિન (લસણ (ગોળો) – […]
વજનમાં વધારવા માટે કેલરી શેમાંથી મળે (૧૦૦ ગ્રામ = ફૂડ કેલરી) * દૂધ ક્રીમ, વગેરે સૌથી કેલરી ધરાવે છે? * માખણ = ૭૩૫.૦૦ ફૂડ કેલરી * માખણ 35% ચરબી સાથે ખાટા ક્રીમ = ૩૦૦૦.૦૦ ફૂડ કેલરી * તાજા સફેદ ચીઝ = ૧૧૮.૦૦ ફૂડ કેલરી * દહીં = ૭૨.૦૦ ફૂડ કેલરી * છાશ સમાવે = ૩૫.૦૦ ફૂડ કેલરી * વનસ્પતિ તેલ (સરેરાશ) = ૯૦૦.૦૦ ફૂડ કેલરી * ઓલિવ તેલ = ૯૦૦.૦૦ ફૂડ કેલરી * સીમ = ૮૯૨.૦૦ ફૂડ કેલરી * કોકો – માખણ = ૮૮૬.૦૦ ફૂડ કેલરી * વનસ્પતિ તેલ (સરેરાશ) […]
ફળોનો રાજા કેરીની કમાલ ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરી જોવા મળે છે.કેરી ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે.આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે કેરી સૌથી ટેસ્ટી ફળ હોવાની સાથે જ અનકે ગુણોથી ભરપૂર છે. એટલા માટે કેરીને ફળોને રાજા કરે છે, પરંતુ તેને રાજની પદવી ગમે તેમ નથી આપી દેવામાં આવી. ખાવમાં તો તે લાજવાબ છે જ ગુણોમાં પણ બેમીસાલ છે.તેને […]