– વાળને સુંદર અને ચમકદાર બનાવવા માટે ઈંડા બહુ ઓછા ખર્ચાળ હોય છે. માટે તમારે કાચા ઈંડાનો ઉપયોગ કરવો જોઇએ. – વાસ્તવમાં ઈંડામાં પ્રોટીન જેવા અનેક પોષકતત્વોનો સમાવેશ થાય છે માટે ઈંડાના પ્રયોગથી વાળમાં જીવ રેડાય છે. – વાળને ચમકદાર બનાવવા હોય તો આ બધા માટે ઈંડા બહુ ઉપયોગી છે. – ઈંડાથી વાળનું કંડિશનિંગ કરવું બહુ ઉત્તમ ઉપાય છે. આના અનેક ફાયદા છે. આનાથી ન તો વાળને કોઇ નુકસાન પહોંચે છે અને ન તો કોઇ પ્રકારની કોઇ આડઅસર થાય છે. ઈંડાને વાળમાં લગાવવાના ઉપાય – – વાળને સુંદર બનાવવા માટે ઈંડાનો ઘણી રીતે પ્રયોગ કરી […]