કોથમીર પરાઠા બનાવવા માટેની સામગ્રી: ૪ કપ ઘઉં નો લોટ ૪ કપ મેંદો ૨ ટેબ.સ્પૂન તેલ મોવણ માટે ૨ ટેબ.સ્પૂન દહીં સ્વાદ પ્રમાણે મીઠું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી: ૨ કપ ઝીણી સમારેલી કોથમીર ૪ નંગ ઝીણા સમારેલા મરચા ૧ ટેબ.સ્પૂન તલ ૪ ટેબ.સ્પૂન ચણા નો લોટ ૧ ટેબ.સ્પૂન શેકેલા જીરું નો પાવડર ૧ ટી.સ્પૂન લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે મીઠું ૧ ટી.સ્પૂન આદું ની છીણ કોથમીર પરાઠા બનાવવા માટેની રીત: લોટ માટે: સૌ પ્રથમ મેંદો અને ઘઉં નો લોટ ભેગા કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તથા તેલ નું મોવણ અને દહીં […]