ઇ.સ. તારીખ ૭૫ ઃ ગુજરાતીઓ જોવા પહોંચ્યા. ૮૦ ઃ શક લોકો ફરી બળવાન થયા. ક્ષત્રપવંશો. ૪૧૫ ઃ ગુપ્તવંશ, દઃ ગુજરાતમાં ત્રૈકૂટક વંશ. ૪૭૦ ઃ મૈત્રક વંશ, વલ્લભીપુરમાં રાજધાની નાંદોદ. ૬૨૯ ઃ દ. ગુજરાતમાં ગુર્જર વંશ, રાજધાની નાંદોદ. ૬૯૬ ઃ ઉત્તરમાં જયશિખરીનું રાજય, રાજધાની પંચાસર. ૭૨૫ ઃ સિંધના જુનૈદનું ગુજરાત પર આક્રમણ પુલકેશીને હરાવીને સીમાપર કાઢી મૂકયો. ૭૪૬ ઃ ચાવડા વંશની સ્થાપના. ૭૭૧ ઃ પારસીઓ સંજાણ બંદરે ઊતર્યા. ૭૮૩ ઃ રાષ્ટ્રકૂટ વંશ. ૭૮૮ ઃ મૈત્રક વંશનો અંત. નવમી સદી ઃ ગુજરાત નામ પ્રચલિત બન્યું. ૯૨૦ ઃ સૌરાષ્ટ્રમાં જેઠવા વંશ, વાળા તથા […]
સાબરમતી નદીએ કાંઈ કેટલાય રંગ જોઈ નાખ્યા. અમદાવાદ ઉપર સુલતાન, મોગલો, મરાઠા, અંગ્રેજો વગેરેનું રાજય આવ્યું અને ચાલ્યું પણ ગયું. જયારે અમદાવાદ ઉપર મરાઠાનું શાસન ચાલતું હતું ત્યારે શહેરમાં વારંવાર તોફાનો થતાં ઈ.સ.૧૭૫૫થી ૧૮૧૭ દરમિયાન મરાઠા પેશ્વાના સૂબા અને ગાયકવાડ એમ બે ભાગમાં વહેંચાયેલી મરાઠી સત્તામાં અમદાવાદના લોકોને મોટેભાગે વેઠવાનું જ આવ્યું. જાતજાતના શોખ પૂરા પાડવા મરાઠાઓ પ્રજાને કરવેરા નાખી નાખીને લૂંટતા. શહેરની કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે તેની વારસાઈ સંપત્તિ તેના પુત્ર પૌત્રોને મેળવવામાં પુષ્કળ તકલીફ પડતી. તે માટે ત્યારે કર ચૂકવવો પડતો. જેને વારસામાં માત્ર પુત્રીઓ જ હોય […]
અમદાવાદની ભૌગોલિક સ્થિતિ: અમદાવાદ ૨૩.૦૩° અંક્ષાસ અને ૭૨.૫૮° એન રેખાંશ ખાતે સ્થિત થયેલ છે. સમુદ્ર સપાટી થી ૫૩ મીટર (૧૭૪ ફુટ) ઊંચાઇએ, સાબરમતી નદીના કાંઠા પર ઉત્તર મધ્ય ગુજરાત, પશ્ચિમ ભારતમાં છે. તે ૪૬૪ કિમી (૧૭૯ ચોરસ માઇલ) નો વિસ્તાર આવરી લે છે. અમદાવાદનુ વહીવટી માળખુ અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા સંચાલિત એક વહીવટીય મુખ્ય મથક છે. એએમસી જુલાઈ ૧૯૫૦ માં બોમ્બે ૧૯૪૯ ના પ્રાંતીય કોર્પોરેશન એક્ટ હેઠળ સ્થાપના કરી હતી. એએમસી આયુક્ત એક ભારતીય વહીવટી સેવા (આઇ.એ.એસ.) રાજ્ય સરકાર જે વહીવટી એક્ઝિક્યુટિવ સત્તા અનામત રાખેલા નિયુક્ત અધિકારી દ્વારા, જ્યારે કોર્પોરેશન મેયર દ્વારા ચલાવવામાં આવે […]
અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુ નગર છે સાબરમતી નદી ના કિનારે સ્થિત આ શહેર અમદાવાદ જિલ્લા નું મુખ્ય મથક છે અને ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્ય નું પાટનગર પણ રહી ચુક્યુ છે, જેના પછી ગાંધીનગર શહેર ને પાટનગર બનાવવા માં આવ્યુ. આ શહેર ને કર્ણાવતી પણ કહેવાય છે. કર્ણાવતી એ અમદાવાદ ની જગ્યા એ સ્થિત એક શહેર હતું. ગાંધી આશ્રમઃ અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ […]