બ્રહ્મસમાજ દ્વારા સોશીયલ મિડિયાના માધ્યમથી સૌ બ્રાહ્મણ મિત્રો એક બીજાની સાથે સંર્પકમાં રહી શકે તે માટે ખુબ જ વિશાળપાયે આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે બ્રહ્મસમાજ દ્વારા Android apps (લિન્ક https://goo.gl/12GLvn ) બનાવવામાં આવી છે. આ વિષયે વધુ માહિતી આપતા નિહારીકા રવિયા એ જણાવ્યું હતું કે, બ્રહ્મસમાજના કલ્યાણ અને બ્રહ્મસમાજના લોકો, દુનિયાના વધુને વધુ બ્રાહ્મણો એક બીજા સાથે સંપર્કમાં રહી, બ્રહ્મસમાજ દ્વારા યોજાતા પ્રોગ્રામ, સ્નેહ મિલનો, લગ્ન નોંધણી, શિક્ષા સહાયક, રોજગાર, સમાચાર, આયોજનો અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી શકે તેવી ઉચ્ચ ભાવના સાથે આ Android apps બનાવવામાં આવી છે. ગુજરાતી, હિન્દી, […]
કોણ અજાણ્યું હોય ? લીલા તેમજ સુકામેવા તરીકે વપરાતાં આ અંજીર એ ઉંબરાની જાતિના ફળ છે. તેના ફળની આકૃતિ અને તેમાંનો ગર્ભ પણ ઉંબરાનાં ફળ જેવો જ હોય છે. તેનાં વૃક્ષો પણ ઉંબરાની જેમ ક્ષીરી વૃક્ષ ( જેમાંથી દૂધ નીકળે તેવાં હોય)છે. ગુણકર્મો ઃ આશરે પંદરથી સોળ ફૂટ ફૂટ ઊંચાં અંજીરનાં વૃક્ષોને ચૂના તથા ભેજવાળી જમીન માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક, ઉત્તરપ્રદેશ,બેંગલોર,મૈસૂરમાં તેનું વાવેતર થાય છે. ભારતમાં જે અંજીર થાય છે તે બહુ મોટા અને સ્વાદિષ્ટ હોતાં નથી. ઉત્તમ પ્રકારના અંજીર તેા અરબસ્તાનથી જ આવે છે. આયુર્વેદ પ્રમાણે […]
શબ્દોની માયાઝાળ રચી પોતાની પારદર્શિતાની વાતો કરી પ્રજાને ગુમરાહ કરવામાં માહીર “બોદી” સરકાર ના ઐતહાસિક કૌભાંડોને ખુલ્લા પાડતા સને ૨૦૧૧ માં રચાયેલ એમ.બી.શાહ કમિશનનો રીપોર્ટ રજુ નહી કરવામાં વર્તમાન સરકાર શા માટે પાછીપાની કરે છે ? તેવી ચર્ચા એ જોર પકડીયું છે. આ કમિશનના રીપોર્ટને વિરોધ પક્ષ, માજી મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા અને લોકશાહીના અનેક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજુઆતો થઇ છે. રુપિયા ૧ લાખ કરોડથી વધુ કૌભાંડોના આક્ષેપો અંગે કમિશન દ્વારા ૨૧ વોલ્યુમમાં પાંચ હજાર પાનાના અહેવાલ રજુ કરવામાં આવ્યો છે. “બોદી” સરકાર ના ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડતા આ કમિશનના રીપોર્ટને […]
દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૧ થી ૧૨ સંજય ઉવાચ: તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ | વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદનઃ || ૧ || ગુજરાતી ભાષાંતરઃ ત્યારે ચિંતા અને વિશાદમાં ડૂબેલા અર્જુનને, જેની આઁખો્માં આઁસૂ ભરાઇ આવ્યા હતા,મધુસૂદને આ વાક્ય કહ્યું. શ્રીભગવાન ઉવાચ: કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ | અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમકીર્તિકરમર્જુન || ૨ || ગુજરાતી ભાષાંતરઃ હે અર્જુન, આ તું કયા વિચારોમાં ડૂબી રહ્યો છે જે આ સમયે ખોટા છે અને સ્વર્ગ અને કીર્તી ના બાધક છે. ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે | ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ || ૩ || ગુજરાતી ભાષાંતરઃ તારે માટે આ દુર્બળતાનો […]