જાહેર હિત ને લગતી માહિતી તેમજ તેમને લગતા વિવિધ ફોર્મ

જાહેર હિત ને લગતી માહિતી તેમજ તેમને લગતા વિવિધ ફોર્મ જન્મ પ્રમાણપત્ર માટે અરજી ફોર્મ જન્મ પ્રમાણપત્ર માં કરેક્શન માટે અરજી ફોર્મ મૃત્યુ પ્રમાણપત્ર માટે અરજી ફોર્મ મૃત્યુ પ્રમાણપત્ર માં કરેક્શન માટે અરજી ફોર્મ લગ્ન પ્રમાણપત્ર માટેની અરજી ફોર્મ (ગુજરાતીમાં) લગ્ન પ્રમાણપત્ર માટેની અરજી ફોર્મ (અંગ્રજીમાં) લગ્ન પ્રમાણપત્ર માં કરેક્શન માટે અરજી ફોર્મ લગ્ન નોધણી યાદી http://www.egovamc.com/Downloads/BirthDeath/MOM_Marriage_Certificate_GUJ.pdf લગ્ન યાદી ભરી મોકલવામાં આવેલ અરજી http://www.egovamc.com/Downloads/BirthDeath/APP_FORM_MARRIAGE_CERTI_GUJ.pdf      

વિનામૂલ્યે કાનૂની સેવા, નિઃશુલ્ક કાનુની સેવા,મફત કાનુની સેવા

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી લીગલ સહાય હેતુ આપના ગામન પેરા-લીગલ સ્વંય સેવક અથવા લીગલ સહાય કલીનીક અથવા સેક્રેટરી ઓફ ધ લીગલ સર્વિસીસ ઓથોરીટિ સભ્યોનો સંપર્ક કરો.         વધુ માહિતી માટે સંપર્ક કરોઃ નાલસા૧૨/૧૧,જામનગર હાઊસ,શાહજહા રોડ,નવી દિલ્લી-૧૧૦૦૧૧,ફોનઃ૦૧૧-૨૩૩૮૬૧૭૬,૨૩૩૮૨૭૭૮ ફેકસઃ૨૩૩૭૨૧૨૧ સંપર્કઃમેમ્બર-સેક્રટરિ ઓફ સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટિ,વેબ સાઈડ nalsa.gov.in, કોન્ફરસીંગ આઈ ડીઃ૧૦.૨૫.૧૯૨.૬૬ Andhra Pradesh 040-23446700 Arunachal Pradesh 0360-2284913 Assam 0361-2601843 Andaman & Nicobar 03192-233137 Bihar 0612-2230943 Chhattisgarh 07752-417625 Chandigarh 0172-2742999 Dadra&NagarHaveli 0260-2644452 Daman & Diu 0260-2230887 Dekhi 23342222 Goa 0832-2421169 Gujarat 079-27665400 Haryana 0172-2660064 Himachal Pradesh 0177-2623862 Jammu&Kashmir:Jammu 0191-2546753 :Srinagar 0194-2450644 […]

જીવન મંત્ર

જાણો સુખ-સફળતા અને સમૃધ્ધિના બધા સૂત્રો,જે સમાયા છે કર્મ-ભાગ્ય,જયોતિષ,પૂજન-પરંપરા અને યોગમાં.બધુ આપણા માટે આપણી ભાષામાં.

જાગો ગ્રાહક જાગો,ગ્રાહકોનો હકક અને સુરક્ષા,ફરિયાદ

ગ્રાહકોના અધિકાર ૧ સલામતીનો અધિકારઃ જીવન તથા સ્વાસ્થ માટે નુકશાનકારક ઉત્પાદનો,ઉત્પાદન પ્રક્રિયાઓ અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકારઃસલામતીના અધિકારનું તાત્કાલોક કે નજીકનાકાળ માટૅ જ નહિ પણ ઉપભોગ બાદના લાબાં સમય સુધી વિસ્તરણ કરાયેલું છે ૨ માહિતિનો અધિકારઃ યોગ્યનિર્ણય લેવા તથા માહોતોયુકત પસંદગી કરવા માટે જરૂરી હકીકતોની સંપુર્ણ માહિતિનો અધિકારઃમાત્ર છેતરામણી નિવારણ,ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતા લેબલોથી આગળ વધી આ અધિકારથી ઉપભોકતાને બુધ્ધિપુર્વક માલ અને સેવાઓનો ઉપભોગ માટે શક્તિમાન બનાવે છે ૩ પસંદગીનો અધિકારઃ વિવિધ ઉપભોકતા દ્રારઆ ઈચ્છીત માલ અને સેવાઓ યોગ્ય કિંમતે પ્રાપ્ત કરવાનો અને ઇજારાયુકત માલ અને સેવા વ્યાજબી […]

માહિતી અધિકાર – RTI

“માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫” પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળો ના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારનાં વ્યવહારુ તંત્રની રચના કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવા બાબતનો અધિનિયમ. ભારતના સંવિધાને લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે. લોકશાહીમાં લોકો એટલે કે નાગરીકો સર્વોપરી છે. તેમના દ્વારા દેશની સર્વોચ્ચ સંસ્થા ‘સંસદ’ની રચના થઇ. સરકાર દ્વારા કે વતીથી થતાં તમામ જાહેર કાર્યો માટે જાહેર નાણાં ખર્ચાય છે. નીતીઓ અને કાયદાઓ ઘડાયા પછી […]

માનવ અધિકાર – મૂ્ળભૂત અધિકારો

* માનવ અધિકારોનાં મૂળ નૈસર્ગિક કાયદામાંછે.નૈસર્ગિક કાયદો માણસના કેટલાક જન્મજાત કે નિસર્ગદત્ત અધિકારોને માન્ય રાખે છે. * મનુષ્ય નિસર્ગનું ઉત્કૃષ્ટ  સર્જન છે .કુદરતે જ માણસને કેટલાક અંતર્નિહિત અધિકારો બક્ષ્યા છે.તેથી માણસ આવા અધિકારો ભોગવે તે સાવ કુદરતૂ ગણાયું છે. * મનુષ્ય બધે એક સમાન અને વિશ્વવ્યાપી હોવાથી આ નૈસર્ગિક અધિકારો સર્વ સ્થળે રહેલા માણસના નૈસર્ગિક અધિકારો છે. * મનુષ્યનું જીવન કુદરતની મહાન ભેટ છે.તેથી તે જીવનનો આ અધિકાર ધરાવે છે.સાથે તે જીવનના અન્ય અંગભૂત તત્વો;  જેવા કે વિકાસ, શિક્ષણ, આરોગ્ય, કલ્યાણ, સલામતી, સ્વાતંત્ર્યો, પર્યાવરણ; વગેરે પરવ્તે પણ અધિકાર ધરાવે છે. […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors