કોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા. – સ્વામી વિવેકાનંદ
* ભગવાન આપણા ફાયદા માટે બધુ બરાબર જ ગોઠવતો જતો હોય છે * ઇશ્વર નિર્બળ,નિર્દોષ અને ભોળા સમક્ષ હાજર થાય છે અને મદદ કરે છે પણ દુનિયાને રંગે રંગાઈ ખરડાયેલાને દર્શન દેતા નથી..
બધા કહે છે કે નસીબ હોય છે નસીબ હોય પણ વાસ્તવ માં તમારા કર્મ નું ફળ જ તમને મળતું હોય છે તેથી હંમેશા સારા કર્મ કરવાનો ધ્યેય રાખો… પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે. જીવન માં હમેશા એક વાત યાદ રાખવી જે અસત્ય છે એને સત્ય અને સત્ય છે એને અસત્ય જેવો ભાશ કરાવે અનુ નામ માયા !મનુષ્ય ને બોલવાનું સીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પસુખ અને આનંદમાં ભેદ છે. ધન દોલતથી જે […]
સોય = જુદા થયેલાને મારી જેમ ભેગા કરો.સરોવર = દાન દેવાથી ઉશ્વરે આપેલું ઓછુ થવાનું નથી.પરપોટો = જગતમાં જે ઊચુ માથું કરે છે ત્યારે તે તુટી પડે છે.સુર્ય = અતિ ઉગ્ર બનશો તો કોઈ સામુ પણ નહિ જુએ.એરણ = સહન કરશો તો સખત બનશો.હથોડી = ધા કરનાર થાકશે પણ સહન કરનાર થાકશે નહિ.સાણસિ = ઢીલુ મુકશો તો શિકાર સરકી જશે.ફુગો = ફુલતા જશો તો ફટી જશો.વાદળી = મારી જેમ બીજાના માટે વરસી જતા શીખો.બીજ = પૃથ્વીના પડને પણ ચીરીને બહાર આવો.વૃક્ષ = કાયાને કષ્ટ આપીને શરણે આવેલાને રક્ષણ આપો.તારો = […]
આપણે એવું નહીં વિચારવું કે ભગવાનઅમારા શુભ ફળ તરત કેમ નથી આપતા,બલકે ભગવાનનો આભાર માનો કેઆપણને ભૂલની સજા તરત નથીઆપતા.
કોઇકે મને પૂછ્યું કે, કોઇ તને છોડીને જાય તો તું શું કરે? મેં હસીને કીધું: જે પોતાનાં હોય તે છોડીને ન જાય, અને જે છોડીને જાય એ પોતાનાં ન હોય.. : *એક કટુ વાસ્તવિકતા,
દુનિયામા સર્વશ્રેષ્ઠ સ્થળ હોય તો તે માતાની ‘ગોદ’ છે. એ જ સૃષ્ટિમા જો કોઈ અસહ્ય વર્તન હોય તો તે ‘દગો’ છે. ‘ગોદ’ જેવી શિતળતા હિમાલયમા પણ નથી. ‘દગા’ જેવું અપકૃત્ય શબ્દકોષમા નથી. ‘ગોદ’મા પરમ શાંતિનો અહેસાસ છે. ‘દગો’ કોઈનો સગો નથી. ‘ગોદ’ પામનાર તેની ભાવના અને લાગણી જાણે છે. ‘દગો’ કરનાર સુખ ચેન ગુમાવે છે. ‘ગોદ’નું મહત્વ અને મહત્તા અવર્ણનિય છે. ‘દગો’ દેનાર વખાનો માર્યો હોય છે. ‘ગોદ’મા આચરેલ ખિલખિલાટ અને ધમપછાડા મધુરા લાગે છે. ‘દગો’ કરનારની નિંદ વેરણ થયેલી જણાય છે. ‘ગોદ’ દેનારને કદી ‘દગો’ ન દેશો. ‘દગો’ દેતા […]
સુખની જેમ સફળતા મેળવવા માટે તમારે પ્રયત્નો કરવાના હોતા નથી. ખરેખર તો ગમે તેવા મુશ્કેલ પડકારોની સામે ઝઝૂમવાની તૈયારી હોય તો સફળતા આપમેળે તેની પાછળ ખેંચાઇ આવે છે.’
ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે. – દયાનંદ સરસ્વતી કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી. – સુદર્શન પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે. – સ્વામિ વિવેકાનંદ પ્રભુને સમજવા હોય તો પોતાનાં બધાં જ પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મૂકી દેવાં જોઈએ. – શ્રી માતાજી સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે. – ભર્તુહરિ ઈશ્વર નિરાકાર […]