નેલોંગ વેલી -પર્યટન સ્થળ-ઉત્તરાખંડ
નેલોંગ વેલી ઃ ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક ખડકાળ રણ છે, નેલોંગ ખીણ સમુદ્ર સપાટીથી 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. ખીણને 2015 માં પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી, અને ત્યારથી તે ઉત્તરાખંડમાં સાહસિક જંકીઓ માટે એક પ્રખ્યાત સ્થળ બની ગયું છે. ચીને તિબેટ પર કબજો જમાવ્યો તે પહેલા નેલોંગ વેલી ભારત અને તિબેટ વચ્ચેનો આવશ્યક વેપાર માર્ગ હતો.
આ ખીણમાં હવામાન, લેન્ડસ્કેપ સમાન છે અને તે તિબેટ, સ્પીતિ અને લદ્દાખ પ્રદેશો જેવું જ દેખાય છે.
આ ખીણ ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી હોવાથી ત્યા રાત્રિ રોકાણ કરવા ની મંજુરી નથી. નેલોંગ વેલી જવા માટેનો શ્રેષ્ટ સમય મે થી નવેમ્બર વચ્ચેનો છે આ સમય દરમિયાન તડકો હોય છે માટે ત્યા જવા માટે સરસ સમય છે ઠંડી ની સિઝન મા ત્યા હિમવર્ષાને કારણે આ ખીણ પ્રવાસી માટે બંધ હોય છે
નેલોંગ ખીણ મા જોવાલાયક બે સ્થળ છે નેલોંગ વેલી અને ગર્તાગ ગલી. ગર્તાગ ગલીમા ૧૭ ,મી સદીમા બનાવવામા આવેલ પેશાવરના પઠાણૉ બનાવવામા આવેલ ૧૦૫ મીટરનો લાકડાનો પુલ એડવેન્ચર સીકર્સ માટે ખુબ જ જાણીતો છે ત્યા જવા માટે પહેલા પરવાનગી લેવી પડે છે.
નેલોંગ વેલી ઉતરાખંડના ઉત્તરકાશી જીલ્લામાં આવેલુ છે.ત્યા જવા માટે વનવિભાગ દ્રારા જીપ્સી બુક કરાવવઆની જરુર પડૅ છે
નજીક નું સીટી ઃ નવી દિલ્લી
દહેરાદુનથી અંતર ઃ ૨૫૮ કિલોમીટર
ઉત્તરકાશી થી અંતર ઃ ૧૦૦ કિલોમીટર
જોલી ગ્રાન્ડ એરપોર્ટ થી અંતર ઃ ૨૭૧ કિલોમીટર
નવી દિલ્લીથી અંતર ઃ ૫૩૪ કિલોમીટર
દિલ્લીથી દહેરાદુન બસ અથવા દ્રેન દ્રારા પંઅ જઈ શકાય છે દહેરાદુનથી જોલી ગ્રાન્ડ એરપોર્ટ નેલોંગ વેલી થી સૌથી નજીકનું એરપોર્ટ છે એરપોર્ટ પરથી બસ અથવા ખાનગી કેબ ની પણ સુવિધા ઉપલબ્ધ છે ત્યા જવા માટે અગાવથી કેબ બુક કરાવવી પડે છે કારણ કે ત્યા એક દિવસમાં ફકત ૬ જ વાહનોને પ્રવેશવાની મંજુરી મળૅ છે, ભારતીય પાસપોર્ટ,SDM દ્રારા હસ્તાક્ષર કરેલ પાસ, ફિટનેસનું મેડીકલ સર્ટીફીકેટ ,ધણી બધી ચોકલેટ અને ડ્રાયફુટ અને ગરમ કપડા કારણકે સુર્ય અસ્ત થયા પછી અશહ્ય હોય છે આ ખીણ વનસ્પતિ અને પાણીસૃષ્ટિનુણ વેવિધ્યસભર ધર છે ત્યા તમને દુર્લભ હિમાલયન પ્રજાતિઓ જેમકે બરફ ચિતોૂ હિમાલયન વાદળી ધેટા,કસ્તુરિ હરણનો સમાવેશ થાય છે નેલોંગ વેલી પ્રક્ર્તિ પ્રેમી અને સાહસિક વિરો માટે સ્વર્ગ સમાન છે