પુનર્જન્મનું કારણ શું ?
* અતૃપ્ત વાસનાઓઅ.
* મૃત્યુથી ભોતિક શરીર નાશ પામે છે,પણ સુક્ષ્મ સંસ્કારો ટકી રહે છે એ સંસ્કારો જે પુનર્જન્મનું કારણ બની રહે છે.
* સુક્ષ્મ શરીર અકબંધ બની રહે છે,જીવ પ્રારબ્ધકર્મ અનુસાર સુક્ષ્મ શરીર દ્રારા અવો જન્મ ધારણ કરે છે.