ઉત્તમ વસ્તુઓ
હિન્દુ ધર્મની ઉત્તમ વસ્તુઓ
પુસ્તકોમાં ; ગીતા
પ્રાણીઓમાં ; ગાય
પક્ષીઓમાં ; ગરુડ
પ્રવાહીમાં ; ગંગાજળ
દેવોમાં ; ગણપતિ
ભોજનમાં ; કંસાર
પહાડમાં ; હિમાલય
વાહનમાં ; રથ
તીર્થમાં ; કાશી
ફળોમાં ; નાળિયેર
નદિમાં ; ગંગા
છોડમાં ; તુલસી
શુકનમા ; કંકુ
ધર્મનું પ્રતીક ;ઓમ્
કોણ શુ કહે છે ?
ધડીયાળ ;સમય ચુકશો નહિ.
ધરતી ; સહનશીલ બનો.
દરિયો ; વિશાળ દિલ રાખો.
વૃક્ષ ; પરોપકારી બનો.
કીડી ; સંગઠનબળ કેળવો.
કુકડો ; વહેલા ઊઠી કામે લાગો.
બગલો ; કાર્યમાં ચિત પરોવો.
સુર્ય ; નિયમિત બનો.
મધમાખી ; ઉધમી બનો.
કોયલ ; મીઠા વચન બોલો.
કુતરો ; ધંધામાં વફાદાર રહો.
કાગડો ચતુર બનો.
ગુલાબ ; દુઃખમાં હસતા રહો.
દિવડો ; પોતે બળી બીજાને ઉજાશ આપો.
કોની આંખમાં શું?
માતાની આંખમાં ; વાત્સલ્ય
પિતાની આંખમાં ; કર્તવ્ય
ગુરુની આંખમાં ; જ્ઞાન
વીરની આંખમાં ; નિડરતા
મિત્રની આંખમાં ; સહાયતા
વિધવાની આંખમાં ; ત્યાગ
બાળાકની આંખમાં ; નિર્દોષતા
સંતની આંખમાં ; ક્ષમા
પત્નિની આંખમાં ; પ્રેમ
ભાઈ ની આંખમાં ; દયા
બહેનની આંખમાં ; હેત
કવિની આંખમાં ; કલ્પના
કોનું શુ વચન
વચન ; શ્રી રામનુ<
બળ ; ભીમનું
બાણ ; અર્જુનનું
દાન ; કર્ણનું
પ્રકાસ ; સુર્યનો
શીતળાતા ; ચંદ્રની
સત્ય ; હરિચંદ્રનુ
યુધ્ધ ; મહાભારતનુ
ક્રોધ ; દુર્વાષામુનિનો
વૈરાગ્ય ; ભગવાન બુધ્ધનુ
ઝેર ; નાગનુ
દુષ્ટતા ; રાવણની
વફાદારી ; કુતરાની
સહવાસ ; સંત ફકીરોનો
સ્મરણની બે વાતો
બે વસ્તુ માટે મરો ; મિત્ર, દેશ
બે વ્યક્તિની મશ્કરીના કરો ; અપંગ,ગરીબ
બે વસ્તુથી દુર રહો ; અભિમાન, ખોટૉ દેખાવ
બે વાતથી હંમેશા બચો ; આપણા વખાણ,બીજાની નિંદા
બે વાતમાં અડગ રહો ; સત્ય, અહિંસા
બે વસ્તુ પર કાબુ રાખો ; ટેવ,ગુસ્સો
બે વસ્તુ કોઇની રાહ જોતી નથી ; સમય,મરણ
બે વસ્તુને દુશ્મન માનો ; આળાશ,નિષ્ઠુરતા
બે વસ્ત્ય્ને વિકસાવો ; બુધ્ધિ,શરીર(સ્વાસ્થની બાબત)
બે વાત કદી ના ભુલો ; ઉપકાર,ઊપદેશ